Hymn No. 6312 | Date: 16-Jul-1996
|
|
Text Size |
 |
 |
પાપપુણ્યને તો છે કર્મોનો તો આધાર, દેવા ફળ, થયા છે એ તો તૈયાર
Paappunyona Ne To Che Karmono To Aadhar, Deva Fad, Thaya Che Ae To Taiyyar
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1996-07-16
1996-07-16
1996-07-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12301
પાપપુણ્યને તો છે કર્મોનો તો આધાર, દેવા ફળ, થયા છે એ તો તૈયાર
પાપપુણ્યને તો છે કર્મોનો તો આધાર, દેવા ફળ, થયા છે એ તો તૈયાર બચીશ ક્યાંથી એમાંથી તો તું, હશે પડછાયા એના તો જો જોરદાર તારા જીવનની સુખદુઃખની ધારાને તો છે એનો ને એનો રે આધાર દેતાને દેતા ફળ એ તો રહેશે, હશે જેનો ને જેટલો તું તો લેણદાર હશે જોર જેનું રે ઝાઝું, ગણાશે જગમાં એવો તારો રે અવતાર તારાને તારા કર્મો તો જીવનમાં, બનશે તને પ્રભુ પાસે પહોંચાડનાર કે રોકનાર સમજી વિચારી સંયમ જાળવી, થાશે કર્મો, બનશે તારો પથ એ ઉજાળનાર દોષ કાઢે છે અન્યનો તું શાને, જ્યાં છે તું ને તું તો તારા કર્મોનો કરનાર તારાને તારા કર્મો તો જીવનમાં, બનશે તને ને તને તો એનું રે ફળ દેનાર સોંપવા છે કર્મો તો જેના ચરણે તારે, બનજે એમાં તારું ચિત્ત તું જોડનાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
papapunyane to che karmono to adhara, deva phala, thaay che e to taiyaar
bachisha kyaa thi ema thi to tum, hashe padachhaya ena to jo joradara
taara jivanani sukh dukh ni dharane to che eno ne eno re aadhaar
detane deta phal e to raheshe, hashe jeno ne jetalo tu to lenadara
hashe jora jenum re jajum, ganashe jag maa evo taaro re avatara
tarane taara karmo to jivanamam, banshe taane prabhu paase pahonchadanara ke rokanara
samaji vichaari sanyam jalavi, thashe karmo, banshe taaro path e ujalanara
dosh kadhe che anyano tu shane, jya che tu ne tu to taara karmono karanara
tarane taara karmo to jivanamam, banshe taane ne taane to enu re phal denaar
sompava che karmo to jena charane tare, banje ema taaru chitt tu jodanara
|