Hymn No. 6325 | Date: 26-Jul-1996
|
|
Text Size |
 |
 |
ચાલો આપણે નામ પ્રભુનું તો લઈએ, લઈને નામ, ધન્ય જીવન આપણું કરીએ
Chalo Aapne Naam Prabhunu To Lai Ea, Laene Naam, Dhanya Jivan Aapnu Kariae
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1996-07-26
1996-07-26
1996-07-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12314
ચાલો આપણે નામ પ્રભુનું તો લઈએ, લઈને નામ, ધન્ય જીવન આપણું કરીએ
ચાલો આપણે નામ પ્રભુનું તો લઈએ, લઈને નામ, ધન્ય જીવન આપણું કરીએ સોંપીને બધી ચિંતાઓ તો એના ચરણે, ચાલો મુક્તિનો આનંદ આપણે લઈએ નથી કાંઈ ચાલ્યું આપણું રે જગમાં, ચાલો આપણે જીવનમાં આ સત્યને સમજીએ ધર્યું ધર્યું ધ્યાન માયાનું જેટલું જીવનમાં, ચાલો ધ્યાન એટલું આપણે પ્રભુનું ધરીએ કરી ફરિયાદો આપણે દર્દની, ચાલો હવે આપણે આપણી ખામીઓ એને કહીએ પ્રેમનો સાગર તો છે રે પ્રભુ, ચાલો આપણે હવે પ્રેમનું પાન એમાંથી તો કરીએ જીવન ઝંઝટ ખૂબ કરી રે જગમાં, ચાલો હવે આપણે ઝંઝટ બધી તો છોડીએ સમજ્યા ઘણું ઘણું ભલે રે જીવનમાં, ચાલો આપણે પ્રભુને હવે સમજીએ નથી કાંઈ દૂર એ તો કોઈથી, ચાલો હવે આપણે દૂર એને રાખીએ કે રહીએ પહોંચવું છે જ્યાં એકવાર એની પાસે, ચાલો આપણે એક એક ડગ એના તરફ ભરીએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chalo aapane naam prabhu nu to laie, laine nama, dhanya jivan apanum karie
sompine badhi chintao to ena charane, chalo muktino aanand aapane laie
nathi kai chalyum apanum re jagamam, chalo aapane jivanamam a satyane samajie
dharyu dharyum dhyaan maya nu jetalum jivanamam, chalo dhyaan etalum aapane prabhu nu dharie
kari phariyado aapane dardani, chalo have aapane apani khamio ene kahie
prem no sagar to che re prabhu, chalo aapane have premanum pan ema thi to karie
jivan janjata khub kari re jagamam, chalo have aapane janjata badhi to chhodie
samjya ghanu ghanum bhale re jivanamam, chalo aapane prabhune have samajie
nathi kai dur e to koithi, chalo have aapane dur ene rakhie ke rahie
pahonchavu che jya ekavara eni pase, chalo aapane ek eka daga ena taraph bharie
|