Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 6326 | Date: 26-Jul-1996
કહેવી મારે કોને રે, છે વાત તો મારા મનની રે, છે મારા મનની એ તો મૂડી રે
Kahēvī mārē kōnē rē, chē vāta tō mārā mananī rē, chē mārā mananī ē tō mūḍī rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 6326 | Date: 26-Jul-1996

કહેવી મારે કોને રે, છે વાત તો મારા મનની રે, છે મારા મનની એ તો મૂડી રે

  No Audio

kahēvī mārē kōnē rē, chē vāta tō mārā mananī rē, chē mārā mananī ē tō mūḍī rē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1996-07-26 1996-07-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12315 કહેવી મારે કોને રે, છે વાત તો મારા મનની રે, છે મારા મનની એ તો મૂડી રે કહેવી મારે કોને રે, છે વાત તો મારા મનની રે, છે મારા મનની એ તો મૂડી રે

કહેતાં તો દિલ મારું જાય છે અચકાઈ રે, કહું એ તો કોને, દિલ તો ખોલીને રે

લાગે ભલે અન્યને એ તો મામૂલી, પણ મારે મન તો છે એ મહામૂલી રે

કરીશ જ્યાં એને ખાલી રે, જાશે વહેંચાઈ મારી એ મૂડી રે, નથી કરી શક્તો વાત એવી રે

મનનું છે એ મંથન, કરું છું મનમાં એનું ગુંજન, બની જાય ના મારું એ બંધન રે

કહેતાં મળી શકે જ્યાં, ઝીલી શકે જે સ્પંદન મારું, સ્થાન એવું હું તો ગોતું રે

પ્રભુ તો છે વ્યાપ્ત, કહેવા માટે નથી કાંઈ પર્યાપ્ત, પ્રતિસાદ નથી કાંઈ એ દઈ શક્તા રે

છે એ તો પ્રેમથી ભરેલી હૈયાંમાં તો છે એને સંઘરેલી, કહેવી હવે એ મારે કોને રે

થઈ છે હાલત હૈયાંમાં તો કેવી રે, નથી વર્ણવી શક્તો એને વાત મારી એવી રે

કહેવી છે મારે તો એને રે, સાંભળે જે એને રસથી રે, છે તૈયારી તો એની તો જેવી રે
Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Increase Font Decrease Font
Lyrics in English
kahēvī mārē kōnē rē, chē vāta tō mārā mananī rē, chē mārā mananī ē tō mūḍī rē

kahētāṁ tō dila māruṁ jāya chē acakāī rē, kahuṁ ē tō kōnē, dila tō khōlīnē rē

lāgē bhalē anyanē ē tō māmūlī, paṇa mārē mana tō chē ē mahāmūlī rē

karīśa jyāṁ ēnē khālī rē, jāśē vahēṁcāī mārī ē mūḍī rē, nathī karī śaktō vāta ēvī rē

mananuṁ chē ē maṁthana, karuṁ chuṁ manamāṁ ēnuṁ guṁjana, banī jāya nā māruṁ ē baṁdhana rē

kahētāṁ malī śakē jyāṁ, jhīlī śakē jē spaṁdana māruṁ, sthāna ēvuṁ huṁ tō gōtuṁ rē

prabhu tō chē vyāpta, kahēvā māṭē nathī kāṁī paryāpta, pratisāda nathī kāṁī ē daī śaktā rē

chē ē tō prēmathī bharēlī haiyāṁmāṁ tō chē ēnē saṁgharēlī, kahēvī havē ē mārē kōnē rē

thaī chē hālata haiyāṁmāṁ tō kēvī rē, nathī varṇavī śaktō ēnē vāta mārī ēvī rē

kahēvī chē mārē tō ēnē rē, sāṁbhalē jē ēnē rasathī rē, chē taiyārī tō ēnī tō jēvī rē
Gujarati Bhajan no. 6326 by Satguru Devendra Ghia - Kaka
First...632263236324...Last