Hymn No. 6328 | Date: 28-Jul-1996
|
|
Text Size |
 |
 |
કુદરતમાં તો ભર્યા ભર્યા છે ઇશારા પ્રભુના, મળે તો એને, જે ઇશારા એના સમજે
Kudratma To Bharya Bharya Che Ishaara Prabhuna, Made To Aene , Je Ishara Aena Samje
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1996-07-28
1996-07-28
1996-07-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12317
કુદરતમાં તો ભર્યા ભર્યા છે ઇશારા પ્રભુના, મળે તો એને, જે ઇશારા એના સમજે
કુદરતમાં તો ભર્યા ભર્યા છે ઇશારા પ્રભુના, મળે તો એને, જે ઇશારા એના સમજે રગેરગમાં ઇશારા એના તો જો ભરે, ઉલ્લાસમય જીવન એનું તો રહે ઝાડપાનના પાંદડા તો ઝૂમે, અંતર એનું તો બોલે, પ્રભુ અમારાથી તો સદા મહાલે વન વગડાના પક્ષીઓ કરી કિલકિલાટ તો કહે, પ્રભુ અમારામાં તો સદા રમે ખળખળ વહેતી નદીઓના ખળખળાટ તો કહે, પ્રભુ અમારામાં તો તન્મયતા સાધે તારલિયા ટમટમી તો કરે ઇશારા, પ્રભુ સદા અમારામાં તો ચમકે વાઘ સિંહ પાડી ત્રાડો તો બોલે, અમારી વિકરાળતામાં પ્રભુ સદા વિફરે પહાડોની ઉત્તુંગતા તો સદા સ્મરણ આપે, અડગતા, સ્થિરતા, મસ્તક સદા ઊંચું રાખે ઊછળી ઊછળી જગને સમુદ્ર તો સદા કહે, અમારા હૈયાંમાં પ્રેમ તો સદા ઊછળે ઊઠતી વાયુની લહેરીઓ જગને તો કહે, ગતિશીલતાથી તો જીવન ટકે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kudaratamam to bharya bharya che ishara prabhuna, male to ene, je ishara ena samaje
ragerag maa ishara ena to jo bhare, ullasamaya jivan enu to rahe
jadapanana pandada to jume, antar enu to bole, prabhu amarathi to saad mahale
vana vagadana pakshio kari kilakilata to kahe, prabhu amaramam to saad rame
khalakhala vaheti nadiona khalakhalata to kahe, prabhu amaramam to tanmayata sadhe
taraliya tamatami to kare ishara, prabhu saad amaramam to chamake
vagha sinha padi trado to bole, amari vikaralatamam prabhu saad viphare
pahadoni uttungata to saad smaran ape, adagata, sthirata, mastaka saad unchum rakhe
uchhali uchhali jag ne samudra to saad kahe, amara haiyammam prem to saad uchhale
uthati vayuni laherio jag ne to kahe, gatishilatathi to jivan take
|