Hymn No. 6330 | Date: 01-Aug-1996
|
|
Text Size |
 |
 |
કર્યો પુરુષાર્થ ઘણો ઘણો જીવનમાં, પડયું સોંપવું તો જીવન ભાગ્યને હવાલે
Karyo Purusharth Ghano Ghano Jivanma, Padyu Sopvu To Jivan Bhagyane Havale
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1996-08-01
1996-08-01
1996-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12319
કર્યો પુરુષાર્થ ઘણો ઘણો જીવનમાં, પડયું સોંપવું તો જીવન ભાગ્યને હવાલે
કર્યો પુરુષાર્થ ઘણો ઘણો જીવનમાં, પડયું સોંપવું તો જીવન ભાગ્યને હવાલે રાત દિવસની મહેનત ઉપર, નસીબને પાણી ફેરવતું જોઈ, રડયું હૈયું ચોધાર આંસુએ મનની રહી ગઈ મનમાં જ્યાં, સહી રહ્યું મન, નસીબ આગળ તો એ લાચારીએ મનનો ખટકો રહ્યું હૈયાંને વીંધતું, હતી હાલત હૈયાંની એવી, ખાલી છે હૈયું જાણે આંખડી બેઠી ગુમાવી ચમકાર એનો, જીવનને લાત મારી તો જ્યાં નસીબે ચાલુને ચાલુ રહી જીવનમાં, કુસ્તી પુરુષાર્થ ને નસીબની, એક જીતે ને બીજું હારે રહ્યો સંઘર્ષ જીવનભર તો આ ચાલુને ચાલું, રહ્યું જીવન તો આ સંઘર્ષને હવાલે રહ્યો પુરુષાર્થ કદી ઉપર, કદી નસીબ ઉપર, જીવન રહ્યું ખાતું ઝોલા તો એના ચકડોળે થયો ના જ્યાં નિરાશ જીવનમાં, ઘડતોને ઘડતો રહ્યો પુરુષાર્થ તો ત્યાં નસીબને રાખ્યું એક પલ્લામાં પુરુષાર્થને, બીજામાં નસીબને, તોલ્યું જીવનને એમાં એના ત્રાજવે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karyo purushartha ghano ghano jivanamam, padyu sompavum to jivan bhagyane havale
raat divasani mahenat upara, nasibane pani pheravatum joi, radayum haiyu chodhara ansue
manani rahi gai mann maa jyam, sahi rahyu mana, nasiba aagal to e lacharie
manano khatako rahyu haiyanne vindhatum, hati haalat haiyanni evi, khali che haiyu jaane
ankhadi bethi gumavi chamakara eno, jivanane lata maari to jya nasibe
chalune chalu rahi jivanamam, kusti purushartha ne nasibani, ek jite ne biju haare
rahyo sangharsha jivanabhara to a chalune chalum, rahyu jivan to a sangharshane havale
rahyo purushartha kadi upara, kadi nasiba upara, jivan rahyu khatum jola to ena chakadole
thayo na jya nirash jivanamam, ghadatone ghadato rahyo purushartha to tya nasibane
rakhyu ek pallamam purusharthane, beej maa nasibane, tolyum jivanane ema ena trajave
|