Hymn No. 6334 | Date: 03-Aug-1996
|
|
Text Size |
 |
 |
રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી
Rahya Nathi,Rahya Nathi, Rahya Nathi,Rahya Nathi
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1996-08-03
1996-08-03
1996-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12323
રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી
રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી, રહ્યાં નથી જીવનમાં તો, કોઈ કોઈના આધાર વિના તો રહ્યાં નથી સાગર જેવા સાગરને પણ, લેવા પડયા આધાર કિનારાના શોધ્યો છે પ્રેમ નો આધાર હૈયાંનો, એના વિના એ રહ્યો નથી હરેક રસ્તાને આધાર છે એની મંઝિલનો, મંઝિલ વિના એ રહ્યાં નથી દૃષ્ટિ છે આધાર દૃશ્યનો, દૃષ્ટિ દૃશ્ય વિના તો રહી નથી રહ્યાં છે જગમાં સહુ એક બીજાના આધારે, એના વિના એ રહ્યાં નથી સહુ સંખ્યાને તો છે એક ને શૂન્યનો તો આધાર, એના આધાર વિના બની નથી સમયને તો છે આધાર ગતિનો, ગતિ વિના સમય તો વહ્યો નથી અવિશ્વાસને છે આધાર શંકાનું, શંકા વિના અવિશ્વાસ ટકતો નથી આ તનડાંને છે આધાર તો કર્મોનો, કર્મ વિના તનડું તો રહ્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyam nathi, rahyam nathi, rahyam nathi, rahyam nathi
jivanamam to, koi koina aadhaar veena to rahyam nathi
sagar jeva sagarane pana, leva padaya aadhaar kinarana
shodhyo che prem no aadhaar haiyanno, ena veena e rahyo nathi
hareka rastane aadhaar che eni manjilano, manjhil veena e rahyam nathi
drishti che aadhaar drishyano, drishti drishya veena to rahi nathi
rahyam che jag maa sahu ek beej na adhare, ena veena e rahyam nathi
sahu sankhyane to che ek ne shunyano to adhara, ena aadhaar veena bani nathi
samayane to che aadhaar gatino, gati veena samay to vahyo nathi
avishvasane che aadhaar shankanum, shanka veena avishvasa takato nathi
a tanadanne che aadhaar to karmono, karma veena tanadum to rahyu nathi
|