Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6362 | Date: 25-Aug-1996
અનેકોથી તો છે જગ ભરપૂરને ભરપૂર, મળશે એમાંથી તો એવું કોઈ તો એક
Anēkōthī tō chē jaga bharapūranē bharapūra, malaśē ēmāṁthī tō ēvuṁ kōī tō ēka

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 6362 | Date: 25-Aug-1996

અનેકોથી તો છે જગ ભરપૂરને ભરપૂર, મળશે એમાંથી તો એવું કોઈ તો એક

  No Audio

anēkōthī tō chē jaga bharapūranē bharapūra, malaśē ēmāṁthī tō ēvuṁ kōī tō ēka

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1996-08-25 1996-08-25 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12351 અનેકોથી તો છે જગ ભરપૂરને ભરપૂર, મળશે એમાંથી તો એવું કોઈ તો એક અનેકોથી તો છે જગ ભરપૂરને ભરપૂર, મળશે એમાંથી તો એવું કોઈ તો એક

રાહ પર રાહ તો છે જગમાં તો અનેક, રાહ સાચી તો છે, એમાંથી તો એક

દુર્ગુણોથી તો ભરેલા છે જગમાં અનેક, સદ્ગુણોથી ભરેલો મળશે તો કોઈ એક

અસંયમી તો છે જગમાં તો અનેક, સંયમી તો મળશે જગમાં એમાંથી તો કોઈ એક

સમજદારીના બણગા ફૂંકે જગમાં અનેક, મળશે સાચો સમજદાર એમાંથી કોઈ એક

પુરુષાર્થ તો કરે છે જગમાં તો અનેક, મળે છે સાચી સફળતા એમાંથી કોઈને એક

મળતાને મળતા રહીએ જગમાં તો અનેક, મળવાનું ગમે એવા હોય છે એમાંથી કોઈ એક

અમૃત પીનારા મળશે જગમાં તો અનેક, જીવનના ઝેર પીનારા મળશે એમાંથી કોઈ તો એક

અન્યાયી સહન કરનારા મળશે અનેક, કરી સહન, એનું ભલું ચાહનારા મળશે કોઈ એક

પ્રેમ કરનારા મળશે જીવનમાં તો અનેક, સાચો પ્રેમ કરનારા ને જાણનારા મળશે એમાંથી કોઈ એક

રાહ જાણનારા હશે જીવનમાં અનેક, સાચી રાહ પર ચડાવનારા મળશે એમાંથી કોઈ એક
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anēkōthī tō chē jaga bharapūranē bharapūra, malaśē ēmāṁthī tō ēvuṁ kōī tō ēka

rāha para rāha tō chē jagamāṁ tō anēka, rāha sācī tō chē, ēmāṁthī tō ēka

durguṇōthī tō bharēlā chē jagamāṁ anēka, sadguṇōthī bharēlō malaśē tō kōī ēka

asaṁyamī tō chē jagamāṁ tō anēka, saṁyamī tō malaśē jagamāṁ ēmāṁthī tō kōī ēka

samajadārīnā baṇagā phūṁkē jagamāṁ anēka, malaśē sācō samajadāra ēmāṁthī kōī ēka

puruṣārtha tō karē chē jagamāṁ tō anēka, malē chē sācī saphalatā ēmāṁthī kōīnē ēka

malatānē malatā rahīē jagamāṁ tō anēka, malavānuṁ gamē ēvā hōya chē ēmāṁthī kōī ēka

amr̥ta pīnārā malaśē jagamāṁ tō anēka, jīvananā jhēra pīnārā malaśē ēmāṁthī kōī tō ēka

anyāyī sahana karanārā malaśē anēka, karī sahana, ēnuṁ bhaluṁ cāhanārā malaśē kōī ēka

prēma karanārā malaśē jīvanamāṁ tō anēka, sācō prēma karanārā nē jāṇanārā malaśē ēmāṁthī kōī ēka

rāha jāṇanārā haśē jīvanamāṁ anēka, sācī rāha para caḍāvanārā malaśē ēmāṁthī kōī ēka
Scan Image

Gujarati Bhajan no. 6362 by Satguru Devendra Ghia - Kaka
First...635863596360...Last