Hymn No. 6368 | Date: 03-Sep-1996
|
|
Text Size |
 |
 |
લઈ ગઈ, લઈ ગઈ, લઈ ગઈ, ક્યાંને ક્યાં, એને એ તો લઈ ગઈ
Lai Gaye, Lai Gaye, Lai Gaye, Kyane Kya, Aene Ae To Lai Gaye
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1996-09-03
1996-09-03
1996-09-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12357
લઈ ગઈ, લઈ ગઈ, લઈ ગઈ, ક્યાંને ક્યાં, એને એ તો લઈ ગઈ
લઈ ગઈ, લઈ ગઈ, લઈ ગઈ, ક્યાંને ક્યાં, એને એ તો લઈ ગઈ જરાસી વાત હતી, મુખેથી નીકળી, હવા એને ક્યાંને ક્યાં તો લઈ ગઈ નીકળી જ્યાં એ એક મુખથી, બીજા કાન સુધી એ તો પહોંચી ગઈ રહી ના એ તો ત્યાં, ત્યાંથી એ તો નીકળી, ફેલાતીને ફેલાતી એ ગઈ ના ક્યાંય વચ્ચે એ તો અટકી, ફેલાતીને ફેલાતી એ તો ગઈ નીકળી હતી એ તો જે રીતે, ઉમેરો એમાં એ તો કરતીને કરતી ગઈ હતો ન કોઈ તો ઉદ્દેશ એમાં, ઉદ્દેશ એમાં ઊભો એ તો કરતી ગઈ મુખે મુખેથી જ્યાં વહેતી એ થઈ, એવીને એવી ના એ તો રહી ગઈ પેટમાં તો જ્યાં ના એ તો ટકી, વહેતીને વહેતી એ તો થઈ ગઈ ફરી ફરી આવી પાછી એ તો જ્યાં, આશ્ચર્યમાં ત્યાં નાખી ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lai gai, lai gai, lai gai, kyanne kyam, ene e to lai gai
jarasi vaat hati, mukhethi nikali, hava ene kyanne kya to lai gai
nikali jya e ek mukhathi, beej kaan sudhi e to pahonchi gai
rahi na e to tyam, tyathi e to nikali, phelatine phelati e gai
na kyaaya vachche e to ataki, phelatine phelati e to gai
nikali hati e to je rite, umero ema e to karatine karti gai
hato na koi to uddesha emam, uddesha ema ubho e to karti gai
mukhe mukhethi jya vaheti e thai, evine evi na e to rahi gai
petamam to jya na e to taki, vahetine vaheti e to thai gai
phari phari aavi paachhi e to jyam, ashcharyamam tya nakhi gai
|