Hymn No. 6377 | Date: 12-Sep-1996
|
|
Text Size |
 |
 |
1996-09-12
1996-09-12
1996-09-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12366
ઘનઘોર ઘનશ્યામ વાદળો, ઘનશ્યામ તારી યાદ તો એ આપી જાય
ઘનઘોર ઘનશ્યામ વાદળો, ઘનશ્યામ તારી યાદ તો એ આપી જાય ચમકતી વીજળીના ચમકાર, ઘનશ્યામ તારી ચમકતી આંખની યાદ આપી જાય છમછમ વરસતા મેહુલિયા તો, ઘનશ્યામ તારી મીઠી મુરલીની યાદ આપી જાય વાદળના ગડાગડાટ તો જીવનમાં, ઘનશ્યામ તારા વિરહના તાલ સંભળાવી જાય રસ ટપકતી ઝરમર વર્ષાની જેમ, તારા ભાવની વર્ષા, ભાવના સાગરમાં ભળી જાય ધરતીમાંની મંદ મંદ સુગંધ, ઘનશ્યામ તારી સુગંધ તો પ્રસરાવી જાય વાદળ પાછળ છુપાતા ચંદ્રને જોઈ, ઘનશ્યામ તારી છુપાવાની યાદ આપી જાય ખળખળ વહેતા એ ઝરણામાંથી, ઘનશ્યામ તો મુક્ત હાસ્ય તો સંભળાય ગુંજન કરતા પક્ષીઓના ગુંજારવમાંથી ઘનશ્યામ ગોપગોપીઓના તો ગુંજન સંભળાય યાદ ભરી છે જ્યાં આટલી તારી ઘનશ્યામ હૈયું ત્યાં ભાવ વિનાનું ના રહી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ghanaghora ghanashyama vadalo, ghanashyama taari yaad to e aapi jaay
chamakati vijalina chamakara, ghanashyama taari chamakati ankhani yaad aapi jaay
chhamachhama varasata mehuliya to, ghanashyama taari mithi muralini yaad aapi jaay
vadalana gadagadata to jivanamam, ghanashyama taara virahana taal sambhalavi jaay
raas tapakati jaramara varshani jema, taara bhavani varsha, bhaav na sagar maa bhali jaay
dharatimanni maanda manda sugandha, ghanashyama taari sugandh to prasaravi jaay
vadala paachal chhupata chandrane joi, ghanashyama taari chhupavani yaad aapi jaay
khalakhala vaheta e jaranamanthi, ghanashyama to mukt hasya to sambhalaya
gunjana karta pakshiona gunjaravamanthi ghanashyama gopagopiona to gunjana sambhalaya
yaad bhari che jya atali taari ghanashyama haiyu tya bhaav vinanum na rahi jaay
|
|