Hymn No. 6484 | Date: 28-Nov-1996
દિલને એવું તો શું લાગ્યું, જગના બંધન તોડવા થઈ ગયું એ તો રાજી
dilanē ēvuṁ tō śuṁ lāgyuṁ, jaganā baṁdhana tōḍavā thaī gayuṁ ē tō rājī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1996-11-28
1996-11-28
1996-11-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12473
દિલને એવું તો શું લાગ્યું, જગના બંધન તોડવા થઈ ગયું એ તો રાજી
દિલને એવું તો શું લાગ્યું, જગના બંધન તોડવા થઈ ગયું એ તો રાજી
સંસારતાપ શું ના એ તો જીરવી શક્યું, કે નવી કોઈ ઇચ્છા એને તો જાગી
રચ્ચું પચ્ચું માયામાં તો એ રહેતું હતું, અચાનક બદલી એમાં તો કેમ આવી
નિરાશાઓનો ઢગલો વધી ગયો હતો શું, થઈ ગયું છોડવા એમાં એ તો રાજી
મળી નિષ્ફળતા જીવનમાં એને શું પ્રેમથી, જગ એનું લૂટાયું, થઈ ગયું એમાં એ રાજી
ઇચ્છાઓને પહોંચી ના શક્યું એ તો જીવનમાં, છોડવા થઈ ગયું એમાં એ તો રાજી
લાંબી સફરથી મળી ગઈ એને શું એંધાણી, જગબંધન તોડવા થઈ ગયું એ રાજી
દુઃખની દીવાલો તોડી, આવી ના શક્યું સુખ પાસે એની, શું થઈ ગયું એમાં એ તો રાજી
શું વસી ગઈ મુક્તિની મંઝિલ એના દિલમાં, જગબંધન તોડવા થઈ ગયું એમાં રાજી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dilanē ēvuṁ tō śuṁ lāgyuṁ, jaganā baṁdhana tōḍavā thaī gayuṁ ē tō rājī
saṁsāratāpa śuṁ nā ē tō jīravī śakyuṁ, kē navī kōī icchā ēnē tō jāgī
raccuṁ paccuṁ māyāmāṁ tō ē rahētuṁ hatuṁ, acānaka badalī ēmāṁ tō kēma āvī
nirāśāōnō ḍhagalō vadhī gayō hatō śuṁ, thaī gayuṁ chōḍavā ēmāṁ ē tō rājī
malī niṣphalatā jīvanamāṁ ēnē śuṁ prēmathī, jaga ēnuṁ lūṭāyuṁ, thaī gayuṁ ēmāṁ ē rājī
icchāōnē pahōṁcī nā śakyuṁ ē tō jīvanamāṁ, chōḍavā thaī gayuṁ ēmāṁ ē tō rājī
lāṁbī sapharathī malī gaī ēnē śuṁ ēṁdhāṇī, jagabaṁdhana tōḍavā thaī gayuṁ ē rājī
duḥkhanī dīvālō tōḍī, āvī nā śakyuṁ sukha pāsē ēnī, śuṁ thaī gayuṁ ēmāṁ ē tō rājī
śuṁ vasī gaī muktinī maṁjhila ēnā dilamāṁ, jagabaṁdhana tōḍavā thaī gayuṁ ēmāṁ rājī
|