Hymn No. 6496 | Date: 09-Dec-1996
|
|
Text Size |
 |
 |
1996-12-09
1996-12-09
1996-12-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12485
ના કોઈ પરેશાનીની છે, ના કોઈ મહેરબાનીની છે
ના કોઈ પરેશાનીની છે, ના કોઈ મહેરબાનીની છે હે જગજનની, આ તો અમારા રોજિંદા જીવનની તો કહાની છે તારા નામ વિનાની હૈયાંની સૂકી ધરતી છે આશાઓના ભંગારથી ભરેલી છે મહેનત વિના જોઈએ અમને બધું, ના મળે અમને એ, એની પરેશાની છે સુખદુઃખની છાયા આવનજાવનની છે, ભરેલી એનાથી તો જિંદગાની છે જેવી છે તેવી તો કહેવાની છે, ના કાંઈ એને તો વિસ્તારવાની છે પૂરજોશથી વહેતી અમારી જિંદગાની છે, નથી હાથમાં એ અમારા, એની પરેશાની છે ભૂલોને ભૂલો, થાતીને થાતી આવી છે, ભૂલોને ભૂલો ભરેલી અમારી કહાની છે આશાઓના મહેલો રચ્યા ઘણા, નિરાશાઓના ભંગાર, એની તો એ નિશાની છે સહાનુભૂતિ ચાહતા આ દિલને, તુજ ચરણમાં સ્થાન મળે એ ચાહવાની છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na koi pareshanini chhe, na koi maherabanini che
he jagajanani, a to amara rojinda jivanani to kahani che
taara naam vinani haiyanni suki dharati che ashaona bhangarathi bhareli che
mahenat veena joie amane badhum, na male amane e, eni pareshani che
sukh dukh ni chhaya avanajavanani chhe, bhareli enathi to jindagani che
jevi che tevi to kahevani chhe, na kai ene to vistaravani che
purajoshathi vaheti amari jindagani chhe, nathi haath maa e amara, eni pareshani che
bhulone bhulo, thatine thati aavi chhe, bhulone bhulo bhareli amari kahani che
ashaona mahelo rachya ghana, nirashaona bhangara, eni to e nishani che
sahanubhuti chahata a dilane, tujh charan maa sthana male e chahavani che
|