Hymn No. 6500 | Date: 10-Dec-1996
|
|
Text Size |
 |
 |
1996-12-10
1996-12-10
1996-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12489
ખુદાના ખલ્કમાં તો છો આવ્યા, દિલથી જુદાઈ બધી તો ત્યજી દેજો
ખુદાના ખલ્કમાં તો છો આવ્યા, દિલથી જુદાઈ બધી તો ત્યજી દેજો હરેક ઇન્સાન તો છે ખુદાના તો ઝાડવા, કરી ખિદમત એની ખિદમતગારની ખિદમત કરી લેજો સચ્ચાઈની રાહ પર ચાલીને જીવનમાં, ખુદાના ખોફથી જહાંમાં બચી જાજો ઇન્સાનિયત જગાવીને દિલમાં, ખુદાનું નામ જહાંમાં રોશન તો કરી દેજો મળી છે આ જહાંમાં તને તો જિંદગી, ખુદાનું ઘરેણું જગમાં એને સમજી લેજો હરવાતથી તારી, છે ખુદા તો વાકીફ, ખોટા મનસૂબા, દિલમાંથી તો છોડી દેજો નજર નજરથી જોશે તો ખુદા, તમારી જાતને એમાં તો સદા સંભાળી લેજો છે પ્યારભરી રાહ જહાંમાં તો એની, જીવનમાં એ રાહને તો અપનાવી લેજો વસે છે હર દિલમાં તો ખુદા, સુખચેનથી રહેજો, સુખચેનથી રહેવા દેજો મહોબતના જામ ભર્યા છે એના ખલ્કમાં, પીજો તમે એને, રાહીને એ પીવરાવી દેજો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khudana khalkamam to chho avya, dil thi judai badhi to tyaji dejo
hareka insana to che khudana to jadava, kari khidamata eni khidamatagarani khidamata kari lejo
sachchaini raah paar chaline jivanamam, khudana khophathi jahammam bachi jajo
insaniyata jagavine dilamam, khudanum naam jahammam roshana to kari dejo
mali che a jahammam taane to jindagi, khudanum gharenum jag maa ene samaji lejo
haravatathi tari, che khuda to vakipha, khota manasuba, dilamanthi to chhodi dejo
najar najarathi joshe to khuda, tamaari jatane ema to saad sambhali lejo
che pyarabhari raah jahammam to eni, jivanamam e rahane to apanavi lejo
vase che haar dil maa to khuda, sukhachenathi rahejo, sukhachenathi raheva dejo
mahobatana jham bharya che ena khalkamam, pijo tame ene, rahine e pivaravi dejo
|