BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1001 | Date: 19-Sep-1987
   Text Size Increase Font Decrease Font

ખંડ ખંડને નવખંડમાં માડી, તારો મહિમા ગવાય

  Audio

Khand Khand Ne Navkhandma Madi, Taro Mahima Gavay

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)


1987-09-19 1987-09-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12490 ખંડ ખંડને નવખંડમાં માડી, તારો મહિમા ગવાય ખંડ ખંડને નવખંડમાં માડી, તારો મહિમા ગવાય
નામ સ્મરણ કરતા તારું, જગમાં પાપી પાવન થાય
નોરતે નોરતે માડી, તારા તેજ અનોખા તો ફેલાય
તેજે તેજે માડી, બાળુડાંના હૈયે ઉમંગ તો ઊભરાય
શેરીયે શેરીયે ને ફળિયે ફળિયે તારી ગરબીઓ રચાય
ગરબીએ સહુ ઘૂમી માડી, તારા ગુણલા તો ગાય
તારી ચેતના તો જગમાં રેલાય, સહુ ચેતનામાં નહાય
ઉમંગે ઉમંગે સહુ ગરબા ગાતા, આનંદ ત્યાં તો ફેલાય
આશા સાથે સહુ કોઈ આવે, આશાઓ તો પૂરી થાય
નમન તને તો કરીને સહુ, ધન્ય ધન્ય થઈ જાય
વરસભરનો થાક તો માડી, તારા નોરતે ઉતરી જાય
ઉલ્લાસે ઉલ્લાસે હૈયું ભરી, નવપ્રભાત સરજી જાય
https://www.youtube.com/watch?v=RECHU2iuI60
Gujarati Bhajan no. 1001 by Satguru Devendra Ghia - Kaka
ખંડ ખંડને નવખંડમાં માડી, તારો મહિમા ગવાય
નામ સ્મરણ કરતા તારું, જગમાં પાપી પાવન થાય
નોરતે નોરતે માડી, તારા તેજ અનોખા તો ફેલાય
તેજે તેજે માડી, બાળુડાંના હૈયે ઉમંગ તો ઊભરાય
શેરીયે શેરીયે ને ફળિયે ફળિયે તારી ગરબીઓ રચાય
ગરબીએ સહુ ઘૂમી માડી, તારા ગુણલા તો ગાય
તારી ચેતના તો જગમાં રેલાય, સહુ ચેતનામાં નહાય
ઉમંગે ઉમંગે સહુ ગરબા ગાતા, આનંદ ત્યાં તો ફેલાય
આશા સાથે સહુ કોઈ આવે, આશાઓ તો પૂરી થાય
નમન તને તો કરીને સહુ, ધન્ય ધન્ય થઈ જાય
વરસભરનો થાક તો માડી, તારા નોરતે ઉતરી જાય
ઉલ્લાસે ઉલ્લાસે હૈયું ભરી, નવપ્રભાત સરજી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
khanda khandane navakhandamam maadi, taaro mahima gavaay
naam smaran karta tarum, jag maa paapi pavana thaay
norate norate maadi, taara tej anokha to phelaya
teje teje maadi, baludanna haiye umang to ubharaya
sheriye sheriye ne phaliye phaliye taari garabio rachaya
garabie sahu ghumi maadi, taara gunala to gaya
taari chetana to jag maa relaya, sahu chetanamam nahaya
umange umange sahu garaba gata, aanand tya to phelaya
aash saathe sahu koi ave, ashao to puri thaay
naman taane to kari ne sahu, dhanya dhanya thai jaay
varasabharano thaak to maadi, taara norate utari jaay
ullase ullase haiyu bhari, navaprabhata saraji jaay

Explanation in English
He is expressing...
In every expanses of land, O Divine Mother, The glory of yours is sung.
With chanting of your name, O Divine Mother, even the sinner gets blessed.
Every Norta (nine auspicious nights), O Divine Mother, your radiance is spread.
With the spread of your radiance, O Divine Mother, the joy is spread in every heart.
In every corner of the streets, clay lantern (Garbi-symbol of Divine energy) is lit up.
Every one is dancing (Garba) in circle around the clay lantern, and singing songs in praises of your virtues.
Your consciousness is spreading around the world, O Divine Mother, everyone is taking a dip in this Divine Consciousness.
Everyone is dancing with joy and happiness is spreading around.
Everyone is coming with hopes, and everyone ‘s hopes are fulfilled.
Everyone is bowing to you, O Divine Mother, and everyone is blessed.
The tiredness of the whole year seems to be just disappearing during Navratri ( festival of nine auspicious nights of Divine Mother).
Hearts are exhilarated and new beautiful morning is experienced.
Kaka (Satguru Devendra Ghia) is narrating the electrifying atmosphere of Navratri, and the vibrations felt during the festival of Divine Mother in this bhajan.

First...10011002100310041005...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall