1987-09-23
1987-09-23
1987-09-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12493
દુનિયાનાં તો દુઃખ દૂર થાયે છે, આ તો ‘મા’ નો દરબાર
દુનિયાનાં તો દુઃખ દૂર થાયે છે, આ તો ‘મા’ નો દરબાર
છે અહીંયા તો સુખ તણો ભંડાર, છે આ તો ‘મા’ નો દરબાર
લેતાં આવડે એ તો લઈ જાયે, છે આ તો ‘મા’ નો દરબાર
અચકાયે એ તો ખાલી રહે, છે આ તો ‘મા’ નો દરબાર
રોગીના તો રોગ દૂર થાયે, છે આ તો ‘મા’ નો દરબાર
એની દયા તણો નથી કંઈ પાર, છે આ તો ‘મા’ નો દરબાર
ખાલી ઝોળી તો અહીં ભરાયે, છે આ તો ‘મા’ નો દરબાર
ભેદભાવ તો અહીં નવ ચાલે, છે આ તો ‘મા’ નો દરબાર
પાપીઓ પણ અહીં પાવન થાયે, છે આ તો ‘મા’ નો દરબાર
સાનભાન તો ભૂલી જાયે, છે આ તો ‘મા’ નો દરબાર
કરુણા તો એની વહે સદાય, છે આ તો ‘મા’ નો દરબાર
છૂપું એનાથી તો કાંઈ ના રહે, છે આ તો ‘મા’ નો દરબાર
એ તો માફ કરે દોષ સહુના, છે આ તો ‘મા’ નો દરબાર
વહે સદા તો એની પ્રેમની ધારા, છે આ તો ‘મા’ નો દરબાર
https://www.youtube.com/watch?v=QrwlVytKeG4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દુનિયાનાં તો દુઃખ દૂર થાયે છે, આ તો ‘મા’ નો દરબાર
છે અહીંયા તો સુખ તણો ભંડાર, છે આ તો ‘મા’ નો દરબાર
લેતાં આવડે એ તો લઈ જાયે, છે આ તો ‘મા’ નો દરબાર
અચકાયે એ તો ખાલી રહે, છે આ તો ‘મા’ નો દરબાર
રોગીના તો રોગ દૂર થાયે, છે આ તો ‘મા’ નો દરબાર
એની દયા તણો નથી કંઈ પાર, છે આ તો ‘મા’ નો દરબાર
ખાલી ઝોળી તો અહીં ભરાયે, છે આ તો ‘મા’ નો દરબાર
ભેદભાવ તો અહીં નવ ચાલે, છે આ તો ‘મા’ નો દરબાર
પાપીઓ પણ અહીં પાવન થાયે, છે આ તો ‘મા’ નો દરબાર
સાનભાન તો ભૂલી જાયે, છે આ તો ‘મા’ નો દરબાર
કરુણા તો એની વહે સદાય, છે આ તો ‘મા’ નો દરબાર
છૂપું એનાથી તો કાંઈ ના રહે, છે આ તો ‘મા’ નો દરબાર
એ તો માફ કરે દોષ સહુના, છે આ તો ‘મા’ નો દરબાર
વહે સદા તો એની પ્રેમની ધારા, છે આ તો ‘મા’ નો દરબાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duniyānāṁ tō duḥkha dūra thāyē chē, ā tō ‘mā' nō darabāra
chē ahīṁyā tō sukha taṇō bhaṁḍāra, chē ā tō ‘mā' nō darabāra
lētāṁ āvaḍē ē tō laī jāyē, chē ā tō ‘mā' nō darabāra
acakāyē ē tō khālī rahē, chē ā tō ‘mā' nō darabāra
rōgīnā tō rōga dūra thāyē, chē ā tō ‘mā' nō darabāra
ēnī dayā taṇō nathī kaṁī pāra, chē ā tō ‘mā' nō darabāra
khālī jhōlī tō ahīṁ bharāyē, chē ā tō ‘mā' nō darabāra
bhēdabhāva tō ahīṁ nava cālē, chē ā tō ‘mā' nō darabāra
pāpīō paṇa ahīṁ pāvana thāyē, chē ā tō ‘mā' nō darabāra
sānabhāna tō bhūlī jāyē, chē ā tō ‘mā' nō darabāra
karuṇā tō ēnī vahē sadāya, chē ā tō ‘mā' nō darabāra
chūpuṁ ēnāthī tō kāṁī nā rahē, chē ā tō ‘mā' nō darabāra
ē tō māpha karē dōṣa sahunā, chē ā tō ‘mā' nō darabāra
vahē sadā tō ēnī prēmanī dhārā, chē ā tō ‘mā' nō darabāra
English Explanation |
|
He is singing praises of glory of Divine Mother in this benevolent Gujarati bhajan.
He is is saying...
Sorrows of this world get eradicated,
This is the court of Divine Mother.
There is a treasure filled with happiness,
This is the court of Divine Mother.
Those who know how to take, they do take.
This is the court of Divine Mother.
Those who hesitate, remain empty handed.
This is the court of Divine Mother.
Here, the disease of the ill disappears,
This is the court of Divine Mother.
There is no limit to her kindness,
This is the court of Divine Mother.
Here, empty sacks get filled up,
This is the court of Divine Mother.
Discrimination doesn’t work here,
This is the court of Divine Mother.
Sinners also get blessed here,
This is the court of Divine Mother.
All senses are lost here,
This is the court of Divine Mother.
Compassion of hers is ever flowing,
This is the court of Divine Mother.
Nothing remains hidden from her,
This is the court of Divine Mother.
She forgives everyone’s drawbacks,
This is the court of Divine Mother.
Ever flowing is the love of hers,
This is the court of Divine Mother.
|