Hymn No. 1005 | Date: 23-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-23
1987-09-23
1987-09-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12494
ખાલી ન રહેવા દીધાં તેં તો માડી, આવ્યા જે જે તારે દ્વાર
ખાલી ન રહેવા દીધાં તેં તો માડી, આવ્યા જે જે તારે દ્વાર નામ લીધા તો પ્રેમથી જેણે તારા, પહોંચ્યા એ તો તારે દ્વાર હૈયે તો દુઃખ ભરીને આવ્યા ભલે, હર્યા દુઃખ તેના અપાર આનંદસાગર છે રે તું તો માતા, છે આનંદતણો તો ભંડાર સંસાર તાપે તો તપતા આવ્યા, દીધી શીતળ છાયા અપાર આનંદે આનંદે તો સહુને વધાવ્યા, રાખ્યા ના ખાલી લગાર દયા તો સહુ ઉપર વરસાવે, છે દયા તણો તું ભંડાર પ્રેમે તો તું સહુને નવરાવે, છે પ્રેમ તણો તું ભંડાર તેજે તેજે તો તું રહી પથરાઈ, તારા તેજ તણો નહિ પાર આવે જે જે તારે દ્વાર માતા, કરે સદા તું એનો ઉદ્ધાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khali na raheva didha te to maadi, aavya je je taare dwaar
naam lidha to prem thi jene tara, pahonchya e to taare dwaar
haiye to dukh bhari ne aavya bhale, harya dukh tena apaar
aanandasagar che re tu to mata, che anandatano to bhandar
sansar tape to tapata avya, didhi shital chhaya apaar
anande anande to sahune vadhavya, rakhya na khali lagaar
daya to sahu upar varasave, che daya tano tu bhandar
preme to tu sahune navarave, che prem tano tu bhandar
teje teje to tu rahi patharai, taara tej tano nahi paar
aave je je taare dwaar mata, kare saad tu eno uddhara
Explanation in English
In his customary style of conversation with Divine Mother, he is singing praises of Divine Mother.
He is communicating...
You have not let anyone remain empty handed, O Divine Mother, whoever has come to your door.
Those who have chanted your name with love, O Divine Mother, they have reached your door.
They may have come holding grief in their hearts, but you have removed all their grief.
You are an ocean of joy, O Divine Mother, you are the treasure filled with joy.
They have come burnt in the heat of worldly matters, you have given them cool shades in manifold.
You have welcomed every one with joy, and have not ignored any one.
You have showered compassion on everyone, O Divine Mother, you are the treasure filled with compassion.
You have showered every one with love, O Divine Mother, you are the treasure filled with love.
Your radiance is spreading everywhere, there is no end to the spread of your radiance.
Whoever comes to your door, O Divine Mother, you always uplift them.
Kaka (Satguru Devendra Ghia) is resonating the ever flowing, eternal, non obligatory, non discriminatory love and compassion of Divine Mother.
|