Hymn No. 1007 | Date: 25-Sep-1987
|
|
Text Size |
 |
 |
રાત ભુલાશે કંઈક, ના ભુલાશે રાત તો નોરતાની રે
Raat Bhulashe Kaik, Na Bhulashe Raat Noratani Re
નવરાત્રિ (Navratri)
1987-09-25
1987-09-25
1987-09-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12496
રાત ભુલાશે કંઈક, ના ભુલાશે રાત તો નોરતાની રે
રાત ભુલાશે કંઈક, ના ભુલાશે રાત તો નોરતાની રે ઉમંગે સહુ, ઉમંગે સહુ, ગાતા તો `મા' ના ગરબા રે નર ને નાર મળી સહુ, આજ ઘૂમે ગાવા ગરબા રે ભૂલીને સહુ કામ, કરતા તો યાદ આંનદે `મા' ને રે થાક ભુલાયે તો ચેતનની સાથ, ચેતન ત્યાં તો પ્રસરે રે ભાન ભૂલીને નાના ને મોટા, સહુ ગરબે ઘૂમતા રે તેજતો `મા' ના રેલાયે, ઉમંગે સહુ ગાયે, નીંદ ના વરતાય રે ભાવની તો હેલી ચડે, સહુ આનંદે રમે દૃશ્ય અનોખું દેખાય રે આનંદ માઝા મૂકે એ ફેલાતો રહે, આનંદે સહુ નહાય રે ભૂખ તરસ ભુલાયે, આંખ નીંદ છોડે, ગરબે સહુ ઘૂમતા રે આમા માતા છે કોણ, બાળક કોણ એ ના સમજાય રે તાલ દેતા જાય, ગરબે ઘૂમતા જાય, નામ `મા' ના લેવાય રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raat bhulashe kamika, na bhulashe raat to noratani re
umange sahu, umange sahu, gata to 'maa' na garaba re
nar ne nar mali sahu, aaj ghume gava garaba re
bhuli ne sahu kama, karta to yaad annade 'maa' ne re
thaak bhulaye to chetanani satha, chetana tya to prasare re
bhaan bhuli ne nana ne mota, sahu garbe ghumata re
tejato 'maa' na relaye, umange sahu gaye, ninda na varataay re
bhavani to heli chade, sahu anande rame drishya anokhu dekhaay re
aanand maja muke e phelato rahe, anande sahu nahaya re
bhukha tarasa bhulaye, aankh ninda chhode, garbe sahu ghumata re
aam maat che kona, balak kona e na samjaay re
taal deta jaya, garbe ghumata jaya, naam 'maa' na levaya re
Explanation in English
In the Gujarati bhajan describing a night of Navratri (festival of nine auspicious nights),
He is saying...
Many nights will be forgotten, but a night of Norta (festival of nine auspicious nights in devotion of Divine Mother) will never be forgotten.
With joy and with zeal, every one is singing songs in praises of Divine Mother.
Today, men and women, everyone is dancing and singing together.
Forgetting about their work, everyone is enjoying in remembrance of Divine Mother.
With divine consciousness, fatigue is all forgotten. Divine Consciousness is spreading all around.
Losing all senses, young and old everyone is dancing in circle and with great joy.
Divine Mother’s radiance is spreading, and everyone is singing, in exhilaration, no one is thinking about sleep.
Emotions are rising to the top, everyone is dancing in bliss, and this picture is enchanting.
Joy is spreading, bliss is prevailing.
Hunger and thirst is forgotten, sleep is also forgotten, everyone is just dancing in ecstasy.
In here, who is mother and who are children that is not realized.
With beats synchronising with the dance, everyone is singing songs of Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is canvassing the picture of a night of Navratri (festival of nine auspicious nights in devotion of Divine Mother). He is also mentioning that the Divine Consciousness is so powerful that it has manifested in everyone.
|