Hymn No. 1014 | Date: 01-Oct-1987
|
|
Text Size |
 |
 |
1987-10-01
1987-10-01
1987-10-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12503
મન તું શાંતિનો અનુભવ લઈ લે એકવાર
મન તું શાંતિનો અનુભવ લઈ લે એકવાર સમજાવ્યું ઘણું તને, સમજાવ્યું તને કંઈકવાર એક બિંદુ અમૃતનું અમર કરતું, ચરણ `મા' ના શાંતિ દેતું ભમી ભમી આખરે તો, સહુ `મા' ના ચરણે બેસતું નોખનોખી આશાઓ જગાવી હૈયે, આશા કાજે ભમતું થાતા આશાના ચૂરા, હૈયું તો ઉદાસીન થાતું છે શોધ શાંતિની સહુ ને, શાંતિ પણ વેડફી દેતું ખોટી આશાએ તણાઈ જાયે, અંત તો શોધની ના આવતું નિરાશા હૈયે છવાયે, યત્નોમાં તો ઢીલું બનતું અધૂરા યત્નો ફળ ના લાવે, હૈયું અસંતોષે ઘેરાતું ફરી ફરી તને વિનવું આજે, `મા' ના ધામે ચાલ તું કર્મો તો સાચા વંચાઈ જાશે, શાંતિ તો ત્યાં પામશું
Satguru Shri Devendra Ghia (Kaka)
મન તું શાંતિનો અનુભવ લઈ લે એકવાર સમજાવ્યું ઘણું તને, સમજાવ્યું તને કંઈકવાર એક બિંદુ અમૃતનું અમર કરતું, ચરણ `મા' ના શાંતિ દેતું ભમી ભમી આખરે તો, સહુ `મા' ના ચરણે બેસતું નોખનોખી આશાઓ જગાવી હૈયે, આશા કાજે ભમતું થાતા આશાના ચૂરા, હૈયું તો ઉદાસીન થાતું છે શોધ શાંતિની સહુ ને, શાંતિ પણ વેડફી દેતું ખોટી આશાએ તણાઈ જાયે, અંત તો શોધની ના આવતું નિરાશા હૈયે છવાયે, યત્નોમાં તો ઢીલું બનતું અધૂરા યત્નો ફળ ના લાવે, હૈયું અસંતોષે ઘેરાતું ફરી ફરી તને વિનવું આજે, `મા' ના ધામે ચાલ તું કર્મો તો સાચા વંચાઈ જાશે, શાંતિ તો ત્યાં પામશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann tu shantino anubhava lai le ekavara
samajavyum ghanu tane, samajavyum taane kamikavara
ek bindu anritanum amara karatum, charan 'maa' na shanti detum
bhami bhami akhare to, sahu 'maa' na charane besatum
nokhanokhi ashao jagavi haiye, aash kaaje bhamtu
thaata ashana chura, haiyu to udasina thaatu
che shodha shantini sahu ne, shanti pan vedaphi detum
khoti ashae tanai jaye, anta to shodhani na avatum
nirash haiye chhavaye, yatnomam to dhilum banatum
adhura yatno phal na lave, haiyu asantoshe gheratum
phari phari taane vinavum aje, 'maa' na dhame chala tu
karmo to saacha vanchai jashe, shanti to tya pamashum
Explanation in English
Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji has given treasure of bhajans through which he is guiding us, influencing us, illuminating us and being with us always.
He is saying...
O mind, please experience peace for once,
Have made you understand, have made you understand many times.
One drop of nectar makes one immortal,
Feet of Divine Mother gives immense peace.
After wandering all over, ultimately, one sits in the feet of Divine Mother.
By making all hopes and desires rise, the mind keeps wandering for satisfaction.
As soon as hopes are crushed, the heart feels disheartened.
Everyone is in search of peace, but even the peace attained is wasted.
All get dragged in wrong desires and false hopes, there is no end to the hopes and desires.
Eventually, disappointments spread in the heart and efforts become weaker,
Half efforts don’t bring any results.
Again and again, I request you, O my mind, to go to the abode of Divine Mother.
Then, true actions will be understood, and peace will be attained.
Kaka (Satguru Devendra Ghia) is explaining that everyone is always searching for peace in life. But at the same time, everyone is always running behind desires and hopes, which steers one on a journey of non resulting actions, disappointments and dissatisfaction. Ultimately, this robs one of a peace even attained before. Kaka (Satguru Devendra Ghia) is urging us to connect with Divine and pray to Divine to make his actions our actions and guide us to make efforts in right direction. Then, peace will prevail and our actions will become actions desired by God and the result will be most gratifying.
|