BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1016 | Date: 05-Oct-1987
   Text Size Increase Font Decrease Font

કાયાની કોતરણીએ, માએ કોતર્યા અનોખા રે દીવડા

  No Audio

Kayani Kotaradiye, Maye Kotarya Anokha Re Divda

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-10-05 1987-10-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12505 કાયાની કોતરણીએ, માએ કોતર્યા અનોખા રે દીવડા કાયાની કોતરણીએ, માએ કોતર્યા અનોખા રે દીવડા
રૂપરૂપે નોખા રે એવા, માએ ચીતર્યા રે દીવડા
આંખોના તેજે ને તેજે, પ્રકાશે રે એ તો દીવડા
પ્રાણના આધારે રે ફરતા રાખ્યા એ તો દીવડા
પવનના ઝપાટા પણ ઓલવી શકે ના એ દીવડા
વરસાદ પણ એને ભીંજવી ના શકે એવા એ દીવડા
ખોરાકે ખોરાકે, તેલ પુરાતાં રહે એમાં, એવા એ દીવડા
મા ના આધારે, તનની ધરતી શિરે, ફરતા રહ્યા એ દીવડા
મોટા ને નાના, જ્યોતે જ્યોતે તો જલતા રહ્યા એ દીવડા
હટતા આધાર `મા' નો, ફૂટતા રહ્યા, એવા એ દીવડા
Gujarati Bhajan no. 1016 by Satguru Devendra Ghia - Kaka
કાયાની કોતરણીએ, માએ કોતર્યા અનોખા રે દીવડા
રૂપરૂપે નોખા રે એવા, માએ ચીતર્યા રે દીવડા
આંખોના તેજે ને તેજે, પ્રકાશે રે એ તો દીવડા
પ્રાણના આધારે રે ફરતા રાખ્યા એ તો દીવડા
પવનના ઝપાટા પણ ઓલવી શકે ના એ દીવડા
વરસાદ પણ એને ભીંજવી ના શકે એવા એ દીવડા
ખોરાકે ખોરાકે, તેલ પુરાતાં રહે એમાં, એવા એ દીવડા
મા ના આધારે, તનની ધરતી શિરે, ફરતા રહ્યા એ દીવડા
મોટા ને નાના, જ્યોતે જ્યોતે તો જલતા રહ્યા એ દીવડા
હટતા આધાર `મા' નો, ફૂટતા રહ્યા, એવા એ દીવડા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kayani kotaranie, mae kotarya anokha re divada
ruparupe nokha re eva, mae chitarya re divada
aankho na teje ne teje, prakashe re e to divada
pranana aadhare re pharata rakhya e to divada
pavanana japata pan olavi shake na e divada
varasada pan ene bhinjavi na shake eva e divada
khorake khorake, tela puratam rahe emam, eva e divada
maa na adhare, tanani dharati shire, pharata rahya e divada
mota ne nana, jyote jyote to jalata rahya e divada
hatata aadhaar 'maa' no, phutata rahya, eva e divada

Explanation in English
In this Gujarati bhajan, he is symbolising lamps for humans.
He is saying...
With the carving of a body, Divine Mother carved many unique lamps (human beings).
With different unique looks, Divine Mother has created different lamps.
With radiance of eyes, these lamps are kindled with light.
With support of the breath, the lamps are able to move around.
Even the gust of wind cannot extinguish these lamps.
Even the rain cannot soak away these lamps.
With food, the fuel is filled in these lamps.
With support of Divine Mother, and under the cover of body, these lamps are moving around on the earth.
With flames, young and old, all lamps are burning.
With removal of the support from Divine Mother, these lamps are dissolved.
In this bhajan, Kaka (Satguru Devendra Ghia) is symbolising human beings with lamps. He is explaining that human beings are surviving and living on this earth solely because of the energy of Divine Mother. The moment, this energy is withdrawn, the life is also dissolved. And, the body, which is carved by Divine Mother herself merges in ashes. Our survival, existence, our power, our strength is all because of the blessings of Divine Mother. Without the grace of Divine Mother nothing is possible. Kaka (Satguru Devendra Ghia) is urging us to be grateful for everything in life even for the life itself.

First...10161017101810191020...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall