Hymn No. 1018 | Date: 05-Oct-1987
|
|
Text Size |
 |
 |
1987-10-05
1987-10-05
1987-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12507
સમજણ રહી અધૂરી, ના જઈ શકી એ ઊંડી
સમજણ રહી અધૂરી, ના જઈ શકી એ ઊંડી મા અને માયાના, ભેદ ના શકી એ પારખી દૃષ્ટિ પડી ટૂંકી, ઓળખ સાચી ના શકી કરી - `મા' અને... બુદ્ધિ બની કુંઠિત, પાર ના શકી એ પામી - `મા' અને... ભાવ હૈયાના રહ્યા અધૂરા, વિકારે રહ્યા વળગી - `મા' અને... ખેંચાણે ખેંચાણે રહ્યું ખેંચાઈ, ખેંચાણ રહ્યો જાગી - `મા' અને... માયા રહે બાંધી, મન શકે ના એને ત્યાગી - `મા' અને... શ્વાસ ઉપર ચડે શ્વાસ નીચે વહે, ચડતીપડતી અનુભવી - `મા' અને... કર્મોને કર્મોના ભેદે મૂંઝાઈ, ભેદ ના શક્યો પારખી - `મા' અને... ભેદનો ભેદ રહ્યો વિસ્તરી, આનંદ ગયો હરી - `મા' અને... ભેદ હૈયાના ગયા મીટી, સમજણ જ્યાં આવી પૂરી - `મા' અને...
https://www.youtube.com/watch?v=0szQ5Lyu64Y
Satguru Shri Devendra Ghia (Kaka)
સમજણ રહી અધૂરી, ના જઈ શકી એ ઊંડી મા અને માયાના, ભેદ ના શકી એ પારખી દૃષ્ટિ પડી ટૂંકી, ઓળખ સાચી ના શકી કરી - `મા' અને... બુદ્ધિ બની કુંઠિત, પાર ના શકી એ પામી - `મા' અને... ભાવ હૈયાના રહ્યા અધૂરા, વિકારે રહ્યા વળગી - `મા' અને... ખેંચાણે ખેંચાણે રહ્યું ખેંચાઈ, ખેંચાણ રહ્યો જાગી - `મા' અને... માયા રહે બાંધી, મન શકે ના એને ત્યાગી - `મા' અને... શ્વાસ ઉપર ચડે શ્વાસ નીચે વહે, ચડતીપડતી અનુભવી - `મા' અને... કર્મોને કર્મોના ભેદે મૂંઝાઈ, ભેદ ના શક્યો પારખી - `મા' અને... ભેદનો ભેદ રહ્યો વિસ્તરી, આનંદ ગયો હરી - `મા' અને... ભેદ હૈયાના ગયા મીટી, સમજણ જ્યાં આવી પૂરી - `મા' અને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samjan rahi adhuri, na jai shaki e undi
maa ane mayana, bhed na shaki e parakhi
drishti padi tunki, olakha sachi na shaki kari - 'maa' ane...
buddhi bani kunthita, paar na shaki e pami - 'maa' ane...
bhaav haiya na rahya adhura, vikare rahya valagi - 'maa' ane...
khenchane khenchane rahyu khenchai, khenchana rahyo jaagi - 'maa' ane...
maya rahe bandhi, mann shake na ene tyagi - 'maa' ane...
shvas upar chade shvas niche vahe, chadatipadati anubhavi - 'maa' ane...
karmone karmo na bhede munjai, bhed na shakyo parakhi - 'maa' ane...
bhedano bhed rahyo vistari, aanand gayo hari - 'maa' ane...
bhed haiya na gaya miti, samjan jya aavi puri - 'maa' ane...
Explanation in English
In this Gujarati bhajan,
He is introspecting...
Awareness has remained incomplete, it has not gone deeper.
It could not perceive the differences between ‘The Divine’ and ‘The Illusion’.
The vision was short sighted and the true identity could not be recognised.
The difference between The Divine and The Illusion could not be understood.
The intellect was stunted, it could not reach beyond reasoning.
The difference between The Divine and The Illusion could not be understood.
Emotions of heart remained less intense and remained entangled in disorders.
The difference between The Divine and The Illusion could not be understood.
I got dragged and dragged in all direction, and found no direction.
The difference between The Divine and The Illusion could not be understood.
Illusion kept me bounded and mind could not disassociate from the illusion.
The difference between The Divine and The Illusion could not be understood.
Experienced many unnerving circumstances, and faced many ups and downs.
The difference between The Divine and The Illusion could not be understood.
Confused by the mystery of Karmas (actions), could not comprehend the Law of Karma.
The difference between The Divine and The Illusion could not be understood.
The mystery of mysteries kept on spreading, and the joy was forgotten.
The difference between The Divine and The Illusion could not be understood.
The mystery of heart is unfolded when the realization dawned upon.
Kaka (Satguru Devendra Ghia) is explaining our status in respect to the spiritual awareness and growth. We all have incomplete awareness and lack of actual understanding of what is Divine and what is Illusion. Ultimately, it results in lot of confusion and more mysteries of our existence.
To understand the difference, one must have vision beyond obvious, intellect beyond reasoning, emotions beyond pure and actions beyond attachment.
|