Hymn No. 1022 | Date: 09-Oct-1987
|
|
Text Size |
 |
 |
1987-10-09
1987-10-09
1987-10-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12511
માનવ તો છે કર્મોનું પૂતળું, છે ચાવી તો એની `મા' ની પાસ
માનવ તો છે કર્મોનું પૂતળું, છે ચાવી તો એની `મા' ની પાસ મળતા એ તો સદાયે રીઝતો, ના મળતા બને ઉદાસ દિવસના કંઈક રંગ બદલતો, એક રંગે રહે ન ક્યાંય ક્ષણમાં તો એ રહેતું હસતું, બીજી ક્ષણે તો રડતું ત્યાંય વ્હાલ કાજે તો ફરતું રહેતું, ઊંડું ઉતરે ન જરાય સુખ કાજે તો તડપતું રહેતું, બેસે ન ચેનથી જરાય વિકારોથી તો હેરાન થાતું, છોડે ન વિકારો જરાય તણાતું તણાતું તો એ રહેતું, જઈ ઊંધું ચાલે સદાય શાશ્વત સુખ તો ઝંખી રહેતું, દોડે ક્ષણિક સુખે સદાય માતા પણ વિચારે ચડતી, વીતે એમાં યુગ ત્યાંય
https://www.youtube.com/watch?v=YIaV-HpemT8
Satguru Shri Devendra Ghia (Kaka)
માનવ તો છે કર્મોનું પૂતળું, છે ચાવી તો એની `મા' ની પાસ મળતા એ તો સદાયે રીઝતો, ના મળતા બને ઉદાસ દિવસના કંઈક રંગ બદલતો, એક રંગે રહે ન ક્યાંય ક્ષણમાં તો એ રહેતું હસતું, બીજી ક્ષણે તો રડતું ત્યાંય વ્હાલ કાજે તો ફરતું રહેતું, ઊંડું ઉતરે ન જરાય સુખ કાજે તો તડપતું રહેતું, બેસે ન ચેનથી જરાય વિકારોથી તો હેરાન થાતું, છોડે ન વિકારો જરાય તણાતું તણાતું તો એ રહેતું, જઈ ઊંધું ચાલે સદાય શાશ્વત સુખ તો ઝંખી રહેતું, દોડે ક્ષણિક સુખે સદાય માતા પણ વિચારે ચડતી, વીતે એમાં યુગ ત્યાંય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manav to che karmonum putalum, che chavi to eni 'maa' ni paas
malata e to sadaaye rijato, na malata bane udasa
divasana kaik rang badalato, ek range rahe na kyaaya
kshanamam to e rahetu hasatum, biji kshane to radatum tyanya
vhala kaaje to phartu rahetum, undum utare na jaraya
sukh kaaje to tadapatum rahetum, bese na chenathi jaraya
vikarothi to herana thatum, chhode na vikaro jaraya
tanatum tanatum to e rahetum, jai undhum chale sadaay
shashvat sukh to jhakhi rahetum, dode kshanika sukhe sadaay
maat pan vichare chadati, vite ema yuga tyanya
Explanation in English
In this bhajan, he is describing human’s inherent qualities.
He is saying...
A human is a statue of Karma (actions), and the key to this statue is in the hands of Divine Mother.
If he gets the key then he indulges and if he doesn’t get the key then he becomes sad.
He changes his colours (thoughts) all the time, he doesn’t stay with one colour (thought).
In a moment he is happy, and next moment, he is crying.
He keeps wandering for love, but never goes down deep enough.
He keeps yearning for happiness, but never sits in peace and calm.
He is hassled because of his own disorders, but makes no efforts to dispel the same.
He gets dragged in all directions, and always walk backwards.
He is looking for eternal happiness, but is always running towards momentary happiness.
Even Divine Mother is made to think.
Ages are passing in such behaviour.
Kaka (Satguru Devendra Ghia) is introspecting that a human is the results of his own previous karmas. He is like a puppet in the hands of Divine Mother and dancing as per his previous karmas. He is wandering in this state for ages, still he is not making any efforts to change his disorders, to focus on his purpose and even to understand the meaning of true happiness and true love. Kaka (Satguru Devendra Ghia) is reflecting that even Divine Mother is astonished about behaviour of humans.
Kaka (Satguru Devendra Ghia) is urging us to wake up in this life and move towards the correct path.
|