1987-10-10
1987-10-10
1987-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12512
આવે કોઈ હાથ ફેલાવી, જગમાં આવે તારે દ્વારે
આવે કોઈ હાથ ફેલાવી, જગમાં આવે તારે દ્વારે
દઈને તો તું રાજી થાજે જગમાં, દઈને તો રાજી થાજે
સમજી લેજે રૂપ ધરીને આવી છે, ‘મા’ તો તારી પાસે – દઈને…
દેવા માટે સેવા તો તને, આવી છે એ તો સાચે – દઈને…
દઈને તુજને બધું તો જગમાં, આજે તારી પાસે માગે – દઈને…
કર્યાં હશે કર્મો ઘણાય ખોટાં, દઈને આજે ધોઈ નાખજે – દઈને…
દેવા બેસે જ્યારે તું જગમાં, મન તારું મોકળું તું રાખજે – દઈને…
ખોજે ના આવો મોકો દીધો ‘મા’ એ, મોકો ખોઈ ન નાખજે – દઈને…
‘મા’ પાસે તો તું લેવા દોડ્યો, અન્યને દેવા કાં તું ભાગે – દઈને…
પ્રેમથી તો આવે ‘મા’ તો તારી પાસે, પ્રેમથી એને સત્કારજે – દઈને…
મહેમાન બનીને આવ્યો જગમાં, લાવ્યો ના કાંઈ તું સાથે – દઈને…
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvē kōī hātha phēlāvī, jagamāṁ āvē tārē dvārē
daīnē tō tuṁ rājī thājē jagamāṁ, daīnē tō rājī thājē
samajī lējē rūpa dharīnē āvī chē, ‘mā' tō tārī pāsē – daīnē…
dēvā māṭē sēvā tō tanē, āvī chē ē tō sācē – daīnē…
daīnē tujanē badhuṁ tō jagamāṁ, ājē tārī pāsē māgē – daīnē…
karyāṁ haśē karmō ghaṇāya khōṭāṁ, daīnē ājē dhōī nākhajē – daīnē…
dēvā bēsē jyārē tuṁ jagamāṁ, mana tāruṁ mōkaluṁ tuṁ rākhajē – daīnē…
khōjē nā āvō mōkō dīdhō ‘mā' ē, mōkō khōī na nākhajē – daīnē…
‘mā' pāsē tō tuṁ lēvā dōḍyō, anyanē dēvā kāṁ tuṁ bhāgē – daīnē…
prēmathī tō āvē ‘mā' tō tārī pāsē, prēmathī ēnē satkārajē – daīnē…
mahēmāna banīnē āvyō jagamāṁ, lāvyō nā kāṁī tuṁ sāthē – daīnē…
English Explanation |
|
In this bhajan, Kaka is guiding us on charity and service and its principles.
He is saying...
Someone comes your door in this world, spreading their hands,
Then you should be happy by giving to them, you should be happy.
You must understand that Divine Mother has come to you in disguise of that someone.
To give you an opportunity, she has truly come to your door.
Everything is given to you in this world by Divine Mother, and today she is asking back from you.
Many of you would have done wrong actions before. By giving today, you get a chance to wash away your sins.
When you give back to the world, your heart and mind should be free of ownership and ego.
Even after searching, you will not find such opportunity, please don’t waste this opportunity.
You have been running to Divine Mother to receive from her, then why should you run away from giving to others.
With love, Divine Mother has come to you, you should also welcome her with love.
You have come in this world as a guest, and you have not brought anything with you.
Kaka is explaining the fundamentals of charity and service in this bhajan. True value of giving is that one must understand, one is giving only what one has received from Divine Mother because of her grace. There is nothing that is ours to give. Again, it is an opportunity given by Divine Mother to us. Indirectly, It is an opportunity for us to wipe off our wrong doings. Divine Mother is blessing us once again. Kaka is urging us to give graciously without any pride or ego. Helping anyone is not a choice, it is a chance given to us by Divine. One must remain eternally grateful to Divine. Those who have serviced him has attained his glory. If God is everything, service is prayer, service is worship.
|