Hymn No. 1024 | Date: 10-Oct-1987
તન ચાલે છે તારું, મન પર કાબૂ તારો સ્થાપજે
tana cālē chē tāruṁ, mana para kābū tārō sthāpajē
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1987-10-10
1987-10-10
1987-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12513
તન ચાલે છે તારું, મન પર કાબૂ તારો સ્થાપજે
તન ચાલે છે તારું, મન પર કાબૂ તારો સ્થાપજે
કરશે નહિ તન કહ્યું તારું, ફાંફાં ફોગટ ના મારજે
તન રહેશે તારું અહીં, મન ક્યાંનું ક્યાં તો ભાગશે
મેળ બંનેનો વહેલામાં વહેલો, તો તું સાધજે
જરૂરિયાત છે બંનેની જગમાં, સ્થાન યોગ્ય આપજે
મળ્યું છે બંને તને, છે કાબૂ કોનો કોના પર વિચારજે
મૂકશે દોર છૂટો મનનો, હાથમાં જલદી ના આવશે
ધીરે-ધીરે કાબૂમાં લઈને, કાબૂમાં તો એને રાખજે
છે શક્તિ એમાં અખૂટ, ઉપયોગ સાચો કરજે
અશક્ય પણ શક્ય બનશે, જ્યાં કાબૂ તારો આવશે
https://www.youtube.com/watch?v=ARn4V59BdTk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તન ચાલે છે તારું, મન પર કાબૂ તારો સ્થાપજે
કરશે નહિ તન કહ્યું તારું, ફાંફાં ફોગટ ના મારજે
તન રહેશે તારું અહીં, મન ક્યાંનું ક્યાં તો ભાગશે
મેળ બંનેનો વહેલામાં વહેલો, તો તું સાધજે
જરૂરિયાત છે બંનેની જગમાં, સ્થાન યોગ્ય આપજે
મળ્યું છે બંને તને, છે કાબૂ કોનો કોના પર વિચારજે
મૂકશે દોર છૂટો મનનો, હાથમાં જલદી ના આવશે
ધીરે-ધીરે કાબૂમાં લઈને, કાબૂમાં તો એને રાખજે
છે શક્તિ એમાં અખૂટ, ઉપયોગ સાચો કરજે
અશક્ય પણ શક્ય બનશે, જ્યાં કાબૂ તારો આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tana cālē chē tāruṁ, mana para kābū tārō sthāpajē
karaśē nahi tana kahyuṁ tāruṁ, phāṁphāṁ phōgaṭa nā mārajē
tana rahēśē tāruṁ ahīṁ, mana kyāṁnuṁ kyāṁ tō bhāgaśē
mēla baṁnēnō vahēlāmāṁ vahēlō, tō tuṁ sādhajē
jarūriyāta chē baṁnēnī jagamāṁ, sthāna yōgya āpajē
malyuṁ chē baṁnē tanē, chē kābū kōnō kōnā para vicārajē
mūkaśē dōra chūṭō mananō, hāthamāṁ jaladī nā āvaśē
dhīrē-dhīrē kābūmāṁ laīnē, kābūmāṁ tō ēnē rākhajē
chē śakti ēmāṁ akhūṭa, upayōga sācō karajē
aśakya paṇa śakya banaśē, jyāṁ kābū tārō āvaśē
English Explanation |
|
In this bhajan of life approach and self awareness,
He is saying...
Your body is working, but you must establish control on your mind.
Your body will not do what you tell, don’t give it unnecessary try.
Your body will stay here, but your mind will run where and where.
Sync your mind with your body at earliest, you need both in this world, keep both in respective proper place.
You have got both mind and body, but think about who is controlling who.
If you let your mind loose, it will not come under your control quickly.
Slowly, slowly, take your mind under control and keep it under control.
Your mind has tremendous power, please make correct use of it.
As soon as you bring it under your control, even impossible will become possible.
Kaka is explaining that human beings are spiritual beings at the core, possessing mind and body both. Functioning of mind and body together is very important for fulfilling the purpose of life. Kaka is also urging to be aware of mind ‘s taking off and be conscious enough to bring it back and gently regain control. Spirituality means consciously observing our mind wandering and also brining it back to its focus on positive dimensions. The mind and this human body are very powerful tools given to us by Divine. If used correctly, then impossible can also become possible.
તન ચાલે છે તારું, મન પર કાબૂ તારો સ્થાપજેતન ચાલે છે તારું, મન પર કાબૂ તારો સ્થાપજે
કરશે નહિ તન કહ્યું તારું, ફાંફાં ફોગટ ના મારજે
તન રહેશે તારું અહીં, મન ક્યાંનું ક્યાં તો ભાગશે
મેળ બંનેનો વહેલામાં વહેલો, તો તું સાધજે
જરૂરિયાત છે બંનેની જગમાં, સ્થાન યોગ્ય આપજે
મળ્યું છે બંને તને, છે કાબૂ કોનો કોના પર વિચારજે
મૂકશે દોર છૂટો મનનો, હાથમાં જલદી ના આવશે
ધીરે-ધીરે કાબૂમાં લઈને, કાબૂમાં તો એને રાખજે
છે શક્તિ એમાં અખૂટ, ઉપયોગ સાચો કરજે
અશક્ય પણ શક્ય બનશે, જ્યાં કાબૂ તારો આવશે1987-10-10https://i.ytimg.com/vi/ARn4V59BdTk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ARn4V59BdTk તન ચાલે છે તારું, મન પર કાબૂ તારો સ્થાપજેતન ચાલે છે તારું, મન પર કાબૂ તારો સ્થાપજે
કરશે નહિ તન કહ્યું તારું, ફાંફાં ફોગટ ના મારજે
તન રહેશે તારું અહીં, મન ક્યાંનું ક્યાં તો ભાગશે
મેળ બંનેનો વહેલામાં વહેલો, તો તું સાધજે
જરૂરિયાત છે બંનેની જગમાં, સ્થાન યોગ્ય આપજે
મળ્યું છે બંને તને, છે કાબૂ કોનો કોના પર વિચારજે
મૂકશે દોર છૂટો મનનો, હાથમાં જલદી ના આવશે
ધીરે-ધીરે કાબૂમાં લઈને, કાબૂમાં તો એને રાખજે
છે શક્તિ એમાં અખૂટ, ઉપયોગ સાચો કરજે
અશક્ય પણ શક્ય બનશે, જ્યાં કાબૂ તારો આવશે1987-10-10https://i.ytimg.com/vi/oVHVB1iUS6A/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=oVHVB1iUS6A
|