Hymn No. 1025 | Date: 12-Oct-1987
|
|
Text Size |
 |
 |
1987-10-12
1987-10-12
1987-10-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12514
ના ભૂખ સતાવે, ના પ્યાસ સતાવે, છે અનોખું ધામ તારું રે મા
ના ભૂખ સતાવે, ના પ્યાસ સતાવે, છે અનોખું ધામ તારું રે મા ના ઠંડી ધ્રુજાવે ના તાપ તપાવે, છે અનોખું ધામ તારું રે મા આદિ પણ ત્યાં છે, અંત પણ ત્યાં છે, છે અનોખું ધામ તારું રે મા ના થાક ભી લાગે, ના કામ ભી જાગે, છે અનોખું ધામ તારું રે મા પહોંચતા ધામે તારા, ફેરા જગના મિટાવે, છે અનોખું ધામ તારું રે મા સુખ ભી ભુલાવે, દુઃખ ભી ભુલાવે, છે અનોખું ધામ તારું રે મા ક્રોધ ભી ના જાગે, લોભ ભી ના જાગે, છે અનોખું ધામ તારું રે મા ના મળે અંધકાર, છે ત્યાં તેજ તણો ભંડાર, છે અનોખું ધામ તારું રે મા ના પવન તો વાયે, ના વર્ષા ભિંજાવે, છે અનોખું ધામ તારું રે મા ન નર ભી ત્યાં, ન નારી ભી ત્યાં, છે અનોખું ધામ તારું રે મા ના પાપ ત્યાં ચાલે, ના પુણ્ય ભી ચાલે, છે અનોખું ધામ તારું રે મા તારી કૃપા વિના માડી ત્યાં કોઈ ના પહોંચે, છે અનોખું ધામ તારું રે મા
https://www.youtube.com/watch?v=eqPt4I-k7nE
Satguru Shri Devendra Ghia (Kaka)
ના ભૂખ સતાવે, ના પ્યાસ સતાવે, છે અનોખું ધામ તારું રે મા ના ઠંડી ધ્રુજાવે ના તાપ તપાવે, છે અનોખું ધામ તારું રે મા આદિ પણ ત્યાં છે, અંત પણ ત્યાં છે, છે અનોખું ધામ તારું રે મા ના થાક ભી લાગે, ના કામ ભી જાગે, છે અનોખું ધામ તારું રે મા પહોંચતા ધામે તારા, ફેરા જગના મિટાવે, છે અનોખું ધામ તારું રે મા સુખ ભી ભુલાવે, દુઃખ ભી ભુલાવે, છે અનોખું ધામ તારું રે મા ક્રોધ ભી ના જાગે, લોભ ભી ના જાગે, છે અનોખું ધામ તારું રે મા ના મળે અંધકાર, છે ત્યાં તેજ તણો ભંડાર, છે અનોખું ધામ તારું રે મા ના પવન તો વાયે, ના વર્ષા ભિંજાવે, છે અનોખું ધામ તારું રે મા ન નર ભી ત્યાં, ન નારી ભી ત્યાં, છે અનોખું ધામ તારું રે મા ના પાપ ત્યાં ચાલે, ના પુણ્ય ભી ચાલે, છે અનોખું ધામ તારું રે મા તારી કૃપા વિના માડી ત્યાં કોઈ ના પહોંચે, છે અનોખું ધામ તારું રે મા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na bhukha satave, na pyas satave, che anokhu dhaam taaru re maa
na thandi dhrujave na taap tapave, che anokhu dhaam taaru re maa
adi pan tya chhe, anta pan tya chhe, che anokhu dhaam taaru re maa
na thaak bhi lage, na kaam bhi jage, che anokhu dhaam taaru re maa
pahonchata dhame tara, phera jag na mitave, che anokhu dhaam taaru re maa
sukh bhi bhulave, dukh bhi bhulave, che anokhu dhaam taaru re maa
krodh bhi na jage, lobh bhi na jage, che anokhu dhaam taaru re maa
na male andhakara, che tya tej tano bhandara, che anokhu dhaam taaru re maa
na pavana to vaye, na varsha bhinjave, che anokhu dhaam taaru re maa
na nar bhi tyam, na nari bhi tyam, che anokhu dhaam taaru re maa
na paap tya chale, na punya bhi chale, che anokhu dhaam taaru re maa
taari kripa veena maadi tya koi na pahonche, che anokhu dhaam taaru re maa
Explanation in English
In this Gujarati bhajan, he is describing one’s state after attaining salvation.
He is saying...
The hunger is not felt, even the thirst is not felt, such is a unique abode of yours, O Divine Mother.
The cold is not felt, even the heat is not felt, such is the unique abode of yours, O Divine Mother.
There is no beginning, and there is no end too, such is a unique abode of yours, O Divine Mother.
Fatigue is not felt, and desire is also not experienced, such is a unique abode of yours, O Divine Mother.
After reaching your abode, the cycle of births totally ends, such is a unique abode of yours, O Divine Mother.
The happiness is forgotten, and the grief is also forgotten, such is a unique abode of yours, O Divine Mother.
The anger doesn’t rise, and the greed also doesn’t rise, such is a unique abode of yours, O Divine Mother.
The darkness is not found, there is only treasure of radiance, such is a unique abode of yours, O Divine Mother.
The wind doesn’t blow, and the rain doesn’t fall, such is a unique abode of yours, O Divine Mother.
There are no men, and there are no women, such is a unique abode of yours, O Divine Mother.
There is no sin, and there is no virtue also, such is a unique abode of yours, O Divine Mother.
Without your grace, O Mother, no one can reach there, such is a unique abode of yours, O Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is explaining about what happens when one attains salvation. No senses, no feelings, no gender, no attributes, no beginning, no end. There is only infinite Divine radiance. This cannot be attained without the grace of Divine.
|