BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1027 | Date: 15-Oct-1987
   Text Size Increase Font Decrease Font

કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી

  No Audio

Karmo Keri Ghanti Dalti Rahi, Prarabdho Lot Karti Rahi

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)


1987-10-15 1987-10-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12516 કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
સર્વે કર્મો ઓરતી રહી, પ્રારબ્ધને તો ઘડતી રહી
કર્મનો દાણો દાણો દળતી રહી, દાણો એક ના છોડી
લોટની તો લ્હાણી કરી, અલિપ્ત બની ફરતી રહી
નાના મોટા દાણે દાણા, સર્વને પીસતી રહી
દળી દળી લોટ વિધાતાના હાથમાં દેતી રહી
ના છૂટે એક ભી દાણો, સર્વનો લોટ કરતી રહી
લોટે લોટે ઘાટ ઘડી, જગમાં સહુને મોકલતી રહી
પડ છે તો મજબૂત એના, વરસો વરસ ફરતી રહી
સૃષ્ટિ સર્જનથી આજ સુધી એ તો સદા ફરતી રહી
પહોંચ્યા દાણા પ્રભુ પાસે, એને તો એ દળી રહી
કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
Gujarati Bhajan no. 1027 by Satguru Devendra Ghia - Kaka
કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
સર્વે કર્મો ઓરતી રહી, પ્રારબ્ધને તો ઘડતી રહી
કર્મનો દાણો દાણો દળતી રહી, દાણો એક ના છોડી
લોટની તો લ્હાણી કરી, અલિપ્ત બની ફરતી રહી
નાના મોટા દાણે દાણા, સર્વને પીસતી રહી
દળી દળી લોટ વિધાતાના હાથમાં દેતી રહી
ના છૂટે એક ભી દાણો, સર્વનો લોટ કરતી રહી
લોટે લોટે ઘાટ ઘડી, જગમાં સહુને મોકલતી રહી
પડ છે તો મજબૂત એના, વરસો વરસ ફરતી રહી
સૃષ્ટિ સર્જનથી આજ સુધી એ તો સદા ફરતી રહી
પહોંચ્યા દાણા પ્રભુ પાસે, એને તો એ દળી રહી
કર્મો કેરી ઘંટી દળતી રહી, પ્રારબ્ધનો લોટ કરતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
karmo keri ghanti dalati rahi, prarabdhano lota karti rahi
sarve karmo orati rahi, prarabdhane to ghadati rahi
karmano daano dano dalati rahi, daano ek na chhodi
lotani to lhani kari, alipta bani pharati rahi
nana mota dane dana, sarvane pisati rahi
dali dali lota vidhatana haath maa deti rahi
na chhute ek bhi dano, sarvano lota karti rahi
lote lote ghata ghadi, jag maa sahune mokalati rahi
pad che to majboot ena, varaso varasa pharati rahi
srishti sarjanathi aaj sudhi e to saad pharati rahi
pahonchya daan prabhu pase, ene to e dali rahi
karmo keri ghanti dalati rahi, prarabdhano lota karti rahi

Explanation in English
In this Gujarati bhajan, he is shedding light on how our destiny is shaped up.
He is saying...
Divine Mother is the one grinding the grains of karmas (actions) in the mill of karmas (actions), and making the flour of destiny.
She is taking all the karmas (actions) in account, and she is making your destiny.
She is grinding every grain of karmas, not leaving even a single grain.
She is distributing the flour of destiny by staying detached.
She is grinding small and big every kind of grains (actions). And, she is giving the grounded flour to Vidhata (goddess of destiny).
She doesn’t leave even a single grain, she makes flour of every grain.
She is moulding this flour and forms the destiny to send to respective ones.
The grinding stones of her mill are so strong that they have been grinding the grains for ever and ever. Since, the creation of this universe and until today, she is grinding the grains of karmas (actions).
When your grains (actions) reach to Divine Mother, she grinds and makes the flour (your destiny).
Divine Mother is the one grinding the grains of karmas (actions) in the mill of karmas (actions), and makes the flour of destiny.
Kaka (Satguru Devendra Ghia) is explaining the Law of Karmas (actions) by giving synonyms of grains as our actions and flour as destiny. Our actions are the cause and our destiny is the effects of those actions.
The destiny is pre decided course of events in our life, which is pre decided by our own past actions. Kaka (Satguru Devendra Ghia) is urging us to do good deeds and shape our destiny for better future. Though we think that destiny is beyond our control, it is indeed in our control. Our own actions are the only contributing factor in determining our destiny and nothing else.

First...10261027102810291030...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall