Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1029 | Date: 17-Oct-1987
વ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપ
Vyākula haiyē vinaṁtī karuṁ, māḍī harajē manaḍānā tāpa

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 1029 | Date: 17-Oct-1987

વ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપ

  Audio

vyākula haiyē vinaṁtī karuṁ, māḍī harajē manaḍānā tāpa

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1987-10-17 1987-10-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12518 વ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપ વ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપ

અશ્રુભર્યાં નયનોએ માડી, પાડું આજે તને સાદ

થાક્યો હું તો, હાર્યો હું તો, આવ્યો તારી પાસ

જગજનની શરણે લેજે, ચરણમાં મને રાખ

સૂઝે ન કોઈ દિશા, છાયો છે હૈયે તો અંધકાર

પકડીને હાથ મારો માડી, બહાર એમાંથી કાઢ

ના ચાલી શકું, ના રહી શકું ઊભો, કરજે મને સહાય

મતિ મારી ગઈ છે મૂંઝાઈ, ના સૂઝે મને કાંઈ

દ્વારે-દ્વારે નથી દોડવું, માડી આવ્યો છું તારે દ્વાર

હૈયે તો વિશ્વાસ ભર્યો છે, કરશે તું મારો ઉદ્ધાર
View Original Increase Font Decrease Font

વ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપ

અશ્રુભર્યાં નયનોએ માડી, પાડું આજે તને સાદ

થાક્યો હું તો, હાર્યો હું તો, આવ્યો તારી પાસ

જગજનની શરણે લેજે, ચરણમાં મને રાખ

સૂઝે ન કોઈ દિશા, છાયો છે હૈયે તો અંધકાર

પકડીને હાથ મારો માડી, બહાર એમાંથી કાઢ

ના ચાલી શકું, ના રહી શકું ઊભો, કરજે મને સહાય

મતિ મારી ગઈ છે મૂંઝાઈ, ના સૂઝે મને કાંઈ

દ્વારે-દ્વારે નથી દોડવું, માડી આવ્યો છું તારે દ્વાર

હૈયે તો વિશ્વાસ ભર્યો છે, કરશે તું મારો ઉદ્ધાર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vyākula haiyē vinaṁtī karuṁ, māḍī harajē manaḍānā tāpa

aśrubharyāṁ nayanōē māḍī, pāḍuṁ ājē tanē sāda

thākyō huṁ tō, hāryō huṁ tō, āvyō tārī pāsa

jagajananī śaraṇē lējē, caraṇamāṁ manē rākha

sūjhē na kōī diśā, chāyō chē haiyē tō aṁdhakāra

pakaḍīnē hātha mārō māḍī, bahāra ēmāṁthī kāḍha

nā cālī śakuṁ, nā rahī śakuṁ ūbhō, karajē manē sahāya

mati mārī gaī chē mūṁjhāī, nā sūjhē manē kāṁī

dvārē-dvārē nathī dōḍavuṁ, māḍī āvyō chuṁ tārē dvāra

haiyē tō viśvāsa bharyō chē, karaśē tuṁ mārō uddhāra
English Explanation: Increase Font Decrease Font

With disturbed heart, I am requesting you, O Mother, please take away agony of my mind

With tears filled eyes, O Mother, I call upon you today.

I am tired, I am defeated, and I have come to you.

O Mother of this world, take me under your care, and keep me at your feet.

I cannot think of any direction. And darkness has spread in my heart.

Please hold my hand, O Mother, and take me out of my suffering.

Neither can I walk, nor can I stand properly, please help me out.

My mind is confused , and I cannot think of anything.

I don’t want to run to every door, O Mother, I am knocking on your door.

Complete faith is filled in my heart, O Mother, you will save me for sure.
Scan Image

Gujarati Bhajan no. 1029 by Satguru Devendra Ghia - Kaka

વ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપવ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપ

અશ્રુભર્યાં નયનોએ માડી, પાડું આજે તને સાદ

થાક્યો હું તો, હાર્યો હું તો, આવ્યો તારી પાસ

જગજનની શરણે લેજે, ચરણમાં મને રાખ

સૂઝે ન કોઈ દિશા, છાયો છે હૈયે તો અંધકાર

પકડીને હાથ મારો માડી, બહાર એમાંથી કાઢ

ના ચાલી શકું, ના રહી શકું ઊભો, કરજે મને સહાય

મતિ મારી ગઈ છે મૂંઝાઈ, ના સૂઝે મને કાંઈ

દ્વારે-દ્વારે નથી દોડવું, માડી આવ્યો છું તારે દ્વાર

હૈયે તો વિશ્વાસ ભર્યો છે, કરશે તું મારો ઉદ્ધાર
1987-10-17https://i.ytimg.com/vi/kejOgJWPcuY/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=kejOgJWPcuY
વ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપવ્યાકુળ હૈયે વિનંતી કરું, માડી હરજે મનડાના તાપ

અશ્રુભર્યાં નયનોએ માડી, પાડું આજે તને સાદ

થાક્યો હું તો, હાર્યો હું તો, આવ્યો તારી પાસ

જગજનની શરણે લેજે, ચરણમાં મને રાખ

સૂઝે ન કોઈ દિશા, છાયો છે હૈયે તો અંધકાર

પકડીને હાથ મારો માડી, બહાર એમાંથી કાઢ

ના ચાલી શકું, ના રહી શકું ઊભો, કરજે મને સહાય

મતિ મારી ગઈ છે મૂંઝાઈ, ના સૂઝે મને કાંઈ

દ્વારે-દ્વારે નથી દોડવું, માડી આવ્યો છું તારે દ્વાર

હૈયે તો વિશ્વાસ ભર્યો છે, કરશે તું મારો ઉદ્ધાર
1987-10-17https://i.ytimg.com/vi/MctfzlNfIOI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=MctfzlNfIOI

First...102710281029...Last