BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1039 | Date: 29-Oct-1987
   Text Size Increase Font Decrease Font

હસતા જીવશો કે રડતાં જીવશો, જીવન જીવવું પડશે

  No Audio

Hasta Jivsho Ke Radta Jivsho, Jivan Jivavu Padshe

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1987-10-29 1987-10-29 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12528 હસતા જીવશો કે રડતાં જીવશો, જીવન જીવવું પડશે હસતા જીવશો કે રડતાં જીવશો, જીવન જીવવું પડશે
જીવવું હસતા કે રડતાં, નિર્ણય તો એનો કરી લેજે
મોત આજે આવશે કે કાલે આવે, કોઈ ના એ તો માંગે
હર ક્ષણે આવકારવા મોતને, તૈયારી એની કરી લેજે
તન માનવનું મળ્યું, મળ્યો છે સંયોગ મન બુદ્ધિનો
સુયોગ તો એનો સાધી, સફળ જીવન તો કરી લેજે
હળી મળી જીવન જીવી, આનંદ જીવનનો લૂંટી લેજે
આવશે નહીં બીજું સાથે, સમજી વર્તન કરી લેજે
મેળવવા નાશવંત ચીજોને, આનંદ જીવનનો ના ખોજે
આનંદસાગરનો અંશ છે તું, સદા આનંદે તો રહેજે
Gujarati Bhajan no. 1039 by Satguru Devendra Ghia - Kaka
હસતા જીવશો કે રડતાં જીવશો, જીવન જીવવું પડશે
જીવવું હસતા કે રડતાં, નિર્ણય તો એનો કરી લેજે
મોત આજે આવશે કે કાલે આવે, કોઈ ના એ તો માંગે
હર ક્ષણે આવકારવા મોતને, તૈયારી એની કરી લેજે
તન માનવનું મળ્યું, મળ્યો છે સંયોગ મન બુદ્ધિનો
સુયોગ તો એનો સાધી, સફળ જીવન તો કરી લેજે
હળી મળી જીવન જીવી, આનંદ જીવનનો લૂંટી લેજે
આવશે નહીં બીજું સાથે, સમજી વર્તન કરી લેજે
મેળવવા નાશવંત ચીજોને, આનંદ જીવનનો ના ખોજે
આનંદસાગરનો અંશ છે તું, સદા આનંદે તો રહેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
hasatā jīvaśō kē raḍatāṁ jīvaśō, jīvana jīvavuṁ paḍaśē
jīvavuṁ hasatā kē raḍatāṁ, nirṇaya tō ēnō karī lējē
mōta ājē āvaśē kē kālē āvē, kōī nā ē tō māṁgē
hara kṣaṇē āvakāravā mōtanē, taiyārī ēnī karī lējē
tana mānavanuṁ malyuṁ, malyō chē saṁyōga mana buddhinō
suyōga tō ēnō sādhī, saphala jīvana tō karī lējē
halī malī jīvana jīvī, ānaṁda jīvananō lūṁṭī lējē
āvaśē nahīṁ bījuṁ sāthē, samajī vartana karī lējē
mēlavavā nāśavaṁta cījōnē, ānaṁda jīvananō nā khōjē
ānaṁdasāgaranō aṁśa chē tuṁ, sadā ānaṁdē tō rahējē

Explanation in English
In this bhajan of life approach,
He is saying...
Live life smiling or live life crying, this life needs to be lived.
To live life smiling or crying, you must decide yourself.
Death may come today or it may come tomorrow, though no one asks for it,
But, be prepared every moment to welcome death.
You have been blessed with human body along with mind and intelligence.
You must align them together and make a success of your life.
Live life in harmony and obtain pleasure of this beautiful life.
No one will accompany you after life, behave keeping that in mind.
To obtain destructible things in life, don’t lose out on the true pleasures of life.
You are a part of an ocean of joy, always remain happy and blessed.
Kaka (Satguru Devendra Ghia) is so beautifully explaining that living life with joy or with sadness is entirely our decision. We need to cultivate our mind to perceive half glass of water as half full rather than half empty. Positive approach in life leads us to satisfaction and happiness. Life is all about perspective- one man’s trash is another man’s treasure. Direct your mind, body and intelligence towards betterment of your being and other beings around. Lead this transient life with fulfilment, satisfaction, joy and happiness. And most importantly, Kaka (Satguru Devendra Ghia) is urging us to count our blessings.

First...10361037103810391040...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall