Hymn No. 1040 | Date: 29-Oct-1987
|
|
Text Size |
 |
 |
1987-10-29
1987-10-29
1987-10-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12529
વાગે રે, મીઠા ઝાંઝર તો `મા' ના ઝમ ઝમ ઝમ
વાગે રે, મીઠા ઝાંઝર તો `મા' ના ઝમ ઝમ ઝમ સૂણીને રણકાર મીઠાં એના, ભાન ભૂલું હરદમ રણકે એ તો સદાયે, પાડે `મા' તો જ્યાં હર કદમ નાદ સૂણીને એના, શ્વાસો તો બોલે સોહમ રણકારે, રણકારે, રણઝણે, તાર હૈયાના રમઝમ મા વિણ કાંઈ ના દેખાયે, દેખાયે `મા' તો ચોગરદમ મન મારું તો ડૂબ્યું એમાં, બદલાયું તો એ એકદમ જાગ્યું તો ગીત હૈયે અનોખું, વાગી અનોખી સરગમ તાને, તાને ભાન ભુલાવે, છૂટે ત્યાં હૈયાનો ગમ આનંદ તો એવો રેલાવે, ફેલાય આનંદ ચોગરદમ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vaage re, mitha janjar to 'maa' na jham jama jham
sunine rankaar mitham ena, bhaan bhulum hardam
ranake e to sadaye, paade 'maa' to jya haar kadama
naad sunine ena, shvaso to bole sohama
ranakare, ranakare, ranajane, taara haiya na ramajama
maa veena kai na dekhaye, dekhaye 'maa' to chogardam
mann maaru to dubyum emam, badalayum to e ekadama
jagyu to gita haiye anokhum, vagi anokhi saragama
tane, taane bhaan bhulave, chhute tya haiya no gama
aanand to evo relave, phelaya aanand chogardam
Explanation in English
Kaka (Satguru Devendra Ghia) is saying...
Playing the sweet sound of the anklets of Divine Mother, clink, clink, clink.
Hearing this sweet sound of the anklets, my consciousness is lost in bliss at once.
This sweet sound is always ringing, as Divine Mother takes her steps.
Hearing this jingling sound, every breath speaks of deep realization.
With every sound, the strings of my heart are clinkling.
Can't see anything except Divine Mother, only Divine Mother is seen in all direction
My heart got immersed in that sound and it experienced something completely different.
Got an inspiration of an extraordinary song with an extraordinary rhythm
With every tune my consciousness is lost and all my sorrows are forgotten.
There is esctasy of happiness and happiness is spread all around.
Kaka’s Devotion and love for Divine Mother is expressed in this beautiful bhajan. Ecstasy is experienced by just hearing the sound of anklets of Divine Mother. This bhajan is expressing the sheer devotion of Kaka.
|