Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1044 | Date: 03-Nov-1987
માતા મારી, માતા તારી, માતા તો છે સહુની રે
Mātā mārī, mātā tārī, mātā tō chē sahunī rē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 1044 | Date: 03-Nov-1987

માતા મારી, માતા તારી, માતા તો છે સહુની રે

  Audio

mātā mārī, mātā tārī, mātā tō chē sahunī rē

મા, ભગવાન (Almighty Mother, God)

1987-11-03 1987-11-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12533 માતા મારી, માતા તારી, માતા તો છે સહુની રે માતા મારી, માતા તારી, માતા તો છે સહુની રે

સમરે એને, સમરે એને, પાસે તો એ આવતી રે

પાપી કે પુણ્યશાળી, જે-જે એને ચરણે જાતા રે

માફ કરી સહુને, એકસરખી ગળે તો લગાડે રે

નથી તો એની પાસે, પ્રેમ વિણ તો બીજું કાંઈ રે

ભાવે ભીંજાઈ, સદા એ તો શુદ્ધ ભાવ ઝંખતી રે

બાળ કાજે તો સદા તલસતી, બાળને તો એ ઝંખતી રે

પોકાર તો સુણીને બાળનો, વહારે સદા દોડતી રે

ન કાંઈ બીજું, એ તો માગે, પ્રેમ એને સંતોષે રે

બાળને આનંદે જોઈને રમતાં, મલક-મલક હસતી રે

બાળ એને તો ભોગ ધરાવે, પ્રસાદ પાછો દેતી રે

ભાવ એમાંથી તો લઈને, પોતાના ભાવ ભરતી રે
https://www.youtube.com/watch?v=zU4mlPU1S3I
View Original Increase Font Decrease Font


માતા મારી, માતા તારી, માતા તો છે સહુની રે

સમરે એને, સમરે એને, પાસે તો એ આવતી રે

પાપી કે પુણ્યશાળી, જે-જે એને ચરણે જાતા રે

માફ કરી સહુને, એકસરખી ગળે તો લગાડે રે

નથી તો એની પાસે, પ્રેમ વિણ તો બીજું કાંઈ રે

ભાવે ભીંજાઈ, સદા એ તો શુદ્ધ ભાવ ઝંખતી રે

બાળ કાજે તો સદા તલસતી, બાળને તો એ ઝંખતી રે

પોકાર તો સુણીને બાળનો, વહારે સદા દોડતી રે

ન કાંઈ બીજું, એ તો માગે, પ્રેમ એને સંતોષે રે

બાળને આનંદે જોઈને રમતાં, મલક-મલક હસતી રે

બાળ એને તો ભોગ ધરાવે, પ્રસાદ પાછો દેતી રે

ભાવ એમાંથી તો લઈને, પોતાના ભાવ ભરતી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mātā mārī, mātā tārī, mātā tō chē sahunī rē

samarē ēnē, samarē ēnē, pāsē tō ē āvatī rē

pāpī kē puṇyaśālī, jē-jē ēnē caraṇē jātā rē

māpha karī sahunē, ēkasarakhī galē tō lagāḍē rē

nathī tō ēnī pāsē, prēma viṇa tō bījuṁ kāṁī rē

bhāvē bhīṁjāī, sadā ē tō śuddha bhāva jhaṁkhatī rē

bāla kājē tō sadā talasatī, bālanē tō ē jhaṁkhatī rē

pōkāra tō suṇīnē bālanō, vahārē sadā dōḍatī rē

na kāṁī bījuṁ, ē tō māgē, prēma ēnē saṁtōṣē rē

bālanē ānaṁdē jōīnē ramatāṁ, malaka-malaka hasatī rē

bāla ēnē tō bhōga dharāvē, prasāda pāchō dētī rē

bhāva ēmāṁthī tō laīnē, pōtānā bhāva bharatī rē
English Explanation Increase Font Decrease Font


In this Gujarati devotional bhajan,

He is saying...

Divine Mother is mine, Divine Mother is yours, Divine Mother is everyone’s.

When you remember her, when you remember her, she keeps coming closer to you.

Sinners or virtuous, whoever falls on her feet, forgiving everyone, she embraces all.

She has nothing else but love with her, soaked in feelings, she keeps yearning for true feelings too.

She is always yearning for her children, and she longing for her children.

Hearing the call of her children, she runs to them to help.

She doesn’t ask for anything else, just love satisfies her.

Looking at her children playing with joy, she keeps smiling too.

Children offer her many offerings, she returns them with more blessings.

She takes all the feelings out of those offerings and fills herself with those emotions.

Kaka is narrating Divine Mother’s love for her children in this bhajan. She has all the love for all her children and wants only love from them. This relationship between devotees and Divine Mother is sustained only in love.
Scan Image

Gujarati Bhajan no. 1044 by Satguru Devendra Ghia - Kaka
First...104210431044...Last