Hymn No. 1045 | Date: 04-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-04
1987-11-04
1987-11-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12534
અહીં ફર્યો, તહીં ફર્યો, જગનો ખૂણેખૂણો ફરી વળ્યો
અહીં ફર્યો, તહીં ફર્યો, જગનો ખૂણેખૂણો ફરી વળ્યો સુખ કાજે તો બધે ફર્યો, અણસાર સુખનો તો ના મળ્યો ગોત્યું સુખ તો મહેલમાં, વાસ દુઃખનો ત્યાં ભી દીઠો ઝૂંપડીએ તો જઈને વસ્યો, દુઃખે તો પીછો ના છોડયો સેવા કાજે તો ખૂબ ઘૂમ્યો, દુઃખી જોઈ, તો દુઃખી બન્યો કરવા ભજન તો જ્યાં બેઠો, ચિત્તે ત્યાં તો દગો દીધો કરવા પૂજન તો જ્યાં બેઠો, સંજોગે ને યાદે ના છોડયો મૂર્તિ સામે બેસી રહ્યો, ચિત્ત સાથે તો જગમાં ઘૂમી વળ્યો ફરી ફરી ખૂબ થાક્યો, છેડો તો સુખનો ના જડયો વિકારો ને વિચારો છોડી, અંતરમાં તો જ્યાં ઊંડો ઊતર્યો અંતરમાં જ્યાં ઉતરતો ગયો, સુખસાગર તો મળી ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
અહીં ફર્યો, તહીં ફર્યો, જગનો ખૂણેખૂણો ફરી વળ્યો સુખ કાજે તો બધે ફર્યો, અણસાર સુખનો તો ના મળ્યો ગોત્યું સુખ તો મહેલમાં, વાસ દુઃખનો ત્યાં ભી દીઠો ઝૂંપડીએ તો જઈને વસ્યો, દુઃખે તો પીછો ના છોડયો સેવા કાજે તો ખૂબ ઘૂમ્યો, દુઃખી જોઈ, તો દુઃખી બન્યો કરવા ભજન તો જ્યાં બેઠો, ચિત્તે ત્યાં તો દગો દીધો કરવા પૂજન તો જ્યાં બેઠો, સંજોગે ને યાદે ના છોડયો મૂર્તિ સામે બેસી રહ્યો, ચિત્ત સાથે તો જગમાં ઘૂમી વળ્યો ફરી ફરી ખૂબ થાક્યો, છેડો તો સુખનો ના જડયો વિકારો ને વિચારો છોડી, અંતરમાં તો જ્યાં ઊંડો ઊતર્યો અંતરમાં જ્યાં ઉતરતો ગયો, સુખસાગર તો મળી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ahi pharyo, tahi pharyo, jagano khunekhuno phari valyo
sukh kaaje to badhe pharyo, anasara sukh no to na malyo
gotyum sukh to mahelamam, vaas duhkhano tya bhi ditho
jumpadie to jaine vasyo, duhkhe to pichho na chhodayo
seva kaaje to khub ghunyo, dukhi joi, to dukhi banyo
karva bhajan to jya betho, chitte tya to dago didho
karva pujan to jya betho, sanjoge ne yade na chhodayo
murti same besi rahyo, chitt saathe to jag maa ghumi valyo
phari phari khub thakyo, chhedo to sukh no na jadayo
vikaro ne vicharo chhodi, antar maa to jya undo utaryo
antar maa jya utarato gayo, sukhasagara to mali gayo
Explanation in English
In this Gujarati bhajan on self awareness,
He is saying...
Roamed here, roamed there, roamed in every corner of the world,
For happiness, I wandered everywhere, but happiness was not found anywhere.
Tried looking for happiness in the palace, but unhappiness was residing there too.
I went and stayed in a hut, but unhappiness did not leave that place too.
I wandered a lot in giving service, but looking at grief stricken, I felt unhappy too.
As I sat down to recite the hymns, my mind betrayed me.
As I sat down to worship, the thoughts of my circumstances did not leave me.
I kept sitting in front of the idol, but my mind kept on wandering all over the world.
Wandering and wandering, I really got tired , but couldn’t find happiness.
Dispelling my disorders and thoughts, I entered deep in my consciousness, I found an ocean of joy.
Kaka (Satguru Devendra Ghia) is explaining that searching for happiness in places of the world like a palace or a hut and in your mind (where complexity prevails in abundance) is a futile exercise. Kaka (Satguru Devendra Ghia) is reflecting that the source of true happiness is not in the outside world . Happiness can not be found when our mind and thoughts are not still, no matter where we go or do. We can not even worship or focus in Divine if our mind and thoughts are wandering. Kaka (Satguru Devendra Ghia) is urging us to focus on discarding our thoughts which are identifying with our mind, eventually bringing only sorrows. Kaka (Satguru Devendra Ghia) is urging us to explore the level of consciousness which is connected with our true self, our soul and eternal happiness will be attained obliviously.
|