Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1046 | Date: 04-Nov-1987
દીધો સૂવાને તો ઓટલો, ‘મા’ એ ખાવાને દીધો રોટલો
Dīdhō sūvānē tō ōṭalō, ‘mā' ē khāvānē dīdhō rōṭalō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 1046 | Date: 04-Nov-1987

દીધો સૂવાને તો ઓટલો, ‘મા’ એ ખાવાને દીધો રોટલો

  No Audio

dīdhō sūvānē tō ōṭalō, ‘mā' ē khāvānē dīdhō rōṭalō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1987-11-04 1987-11-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12535 દીધો સૂવાને તો ઓટલો, ‘મા’ એ ખાવાને દીધો રોટલો દીધો સૂવાને તો ઓટલો, ‘મા’ એ ખાવાને દીધો રોટલો

રાખજે વિશ્વાસ તો હૈયે, દેશે કફનનો પણ એ ટુકડો

આવ્યો જગમાં ભલે તું રોતો, કરજે કર્મો, રહે તું હસતો

આવ્યો જ્યાં તું જગમાં ખાલી હાથે, સાથે ના કંઈ લઈ જવાનો

સંજોગે અને સંજોગે તો જીવનમાં સદા તને તો ઘડયો

ઘડાતાં-ઘડાતાં પણ હજી કેમ તું એ ના સમજ્યો

દિવસ ઊગ્યો ને દિવસ આથમ્યો, ફરક એમાં ના પડ્યો

યુગો ને યુગો તો બદલાયા, ફરક તો એમાં ના પડ્યો

ભરતી ને ઓટ, તેજ ને છાંયા, ક્રમ સદા આ ચાલ્યો

કુદરતે બદલ્યું ઘણું, ક્રમ તો કદી આ ના બદલાયો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dīdhō sūvānē tō ōṭalō, ‘mā' ē khāvānē dīdhō rōṭalō

rākhajē viśvāsa tō haiyē, dēśē kaphananō paṇa ē ṭukaḍō

āvyō jagamāṁ bhalē tuṁ rōtō, karajē karmō, rahē tuṁ hasatō

āvyō jyāṁ tuṁ jagamāṁ khālī hāthē, sāthē nā kaṁī laī javānō

saṁjōgē anē saṁjōgē tō jīvanamāṁ sadā tanē tō ghaḍayō

ghaḍātāṁ-ghaḍātāṁ paṇa hajī kēma tuṁ ē nā samajyō

divasa ūgyō nē divasa āthamyō, pharaka ēmāṁ nā paḍyō

yugō nē yugō tō badalāyā, pharaka tō ēmāṁ nā paḍyō

bharatī nē ōṭa, tēja nē chāṁyā, krama sadā ā cālyō

kudaratē badalyuṁ ghaṇuṁ, krama tō kadī ā nā badalāyō
English Explanation Increase Font Decrease Font

Shri Devendra Ghia, fondly called Pujya Kaka, our Guruji has given treasure of bhajans through which he is guiding us, influencing us, illuminating us and being with us always. In this bhajan of reflection on life, and principles of the creator of this universe,

He is saying...

Divine Mother has given a place to sleep and has given food to eat,

Keep that much faith in your heart, that she will give a place to rest eternally too.

You may have come crying in this world, but do your karmas (actions) with a smile.

You have come in this world empty handed and will leave from this world without taking anything.

Circumstances and situations in this life has moulded you, but with so much moulding, why you have still not understood.

Day rises and day ends, there is no difference in this event,

Eras and eras have kept changing, there is no difference in this event.

High tide and low tide, heat and shade, this sequence has never changed.

Nature has changed in many ways, but this sequence has never changed.Kaka is explaining about the principles of Nature in this bhajan. A living being who has taken birth will also face the death eventually. The sun which has risen up will also go down eventually. The high tide which is rising so high will also become low tide eventually. The tough situation in life also will smoothen out to a better situation eventually.

Kaka is explaining that nothing lasts forever, be it an era or a life or a day or highs and lows of life. Change is the only constant thing in life. Life means movement, life means change.
Scan Image

Gujarati Bhajan no. 1046 by Satguru Devendra Ghia - Kaka
First...104510461047...Last