Hymn No. 1047 | Date: 05-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-05
1987-11-05
1987-11-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12536
મમ આંગણિયે માડી, આજે આવો આવો આવો
મમ આંગણિયે માડી, આજે આવો આવો આવો હૈયાના હેત તો આજે ખૂબ વરસાવો અમ આંગણિયે માડી શુભશક્તિ લાવો લાવો લાવો કૃપાના કિરણો આજે ખૂબ વરસાવો પડે આફત માડી, મદદે જલદી દોડી આવો આવો આવો આવી અમ અંતરિયે, શાંતિ ફેલાવો સુખ શાંતિ ગઈ છે ભાગી, ફરી એને લાવો લાવો લાવો અંધકાર હૈયાનો, આજે તો હટાવો દર્શન દેવા અમને માડી, આજે તો આવો આવો આવો હૈયાના પાપ અમારા આજે તો બાળો જ્ઞાન તરસ્યાં હૈયા ઝંખે, આવો આવો આવો જીવન તો અમારા સભર બનાવો આ બાળ કાજે માડી, આજે આવો આવો આવો મમ હૈયે જીવન જ્યોત જલાવો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mama aanganiye maadi, aaje aavo avo aavo
haiya na het to aaje khub varasavo
aam aanganiye maadi shubhashakti lavo lavo lavo
kripana kirano aaje khub varasavo
paade aphata maadi, madade jaladi dodi aavo avo aavo
aavi aam antariye, shanti phelavo
sukh shanti gai che bhagi, phari ene lavo lavo lavo
andhakaar haiyano, aaje to hatavo
darshan deva amane maadi, aaje to aavo avo aavo
haiya na paap amara aaje to balo
jnaan tarasyam haiya jankhe, aavo avo aavo
jivan to amara sabhara banavo
a baal kaaje maadi, aaje aavo avo aavo
mama haiye jivan jyot jalavo
Explanation in English
In this Gujarati prayer bhajan,
He is praying...
O Divine Mother, please come to my home today, please come, come, come.
Please shower your love in abundance today.
Please bring your Divine Energy to my home today, O Divine Mother, please bring, bring, bring.
Please shower the rays of your grace today,
When calamity strikes,please come to help quickly, O Mother, please come, come, come.
Please spread peace in my heart and soul today, Joy and peace has walked away, please bring it back, O Mother, please bring, bring, bring.
Please remove the darkness of my heart today.
To give your vision today, O Divine Mother, please come, come, come.
Please burn our sins today, O Mother, my heart is longing for true knowledge, please come, come, come.
Please make life fulfilling for this child today, O Mother, please come, come, come.
Please kindle the flame of life, O Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is praying for Divine Mother to come to his heart and soul and bring peace in his life, and he is praying for Divine Mother’s love, infinite grace and her vision. Kaka (Satguru Devendra Ghia) is praying for invoking Divinity within him with her grace.
|