Hymn No. 1048 | Date: 06-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-06
1987-11-06
1987-11-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12537
નામે નામે લાગે નોખાં, શક્તિ રૂપે છે સહુ સરખા
નામે નામે લાગે નોખાં, શક્તિ રૂપે છે સહુ સરખા રૂપે રૂપે તો લાગે નોખાં, કાર્યરૂપે છે સહુ અનોખાં જરૂરિયાતે જગમાં પ્રગટયા, કરી કાર્યો પાછા સિધાવ્યા અંતર તો એમાં જેણે જોયા, સદા રહ્યા એ ભરમાયા નર રૂપે ભી જગમાં આવ્યા, નારી રૂપે ભી પૂજાયા જગકારણે જગમાં આવ્યા, કરી કાર્યો જગમાંથી ચાલ્યા દેહરૂપે જ્યાં જગમાં પ્રગટયા, દેહ ધર્મ તો એણે પાળ્યા ભાગ એના એવા ભજવ્યા, જગ સારા જોઈ રહ્યા શક્તિમાંથી એ પ્રગટયા, બુંદે બુંદે શક્તિ દેખાયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
naame name laage nokham, shakti roope che sahu sarakha
roope rupe to laage nokham, karyarupe che sahu anokham
jaruriyate jag maa pragataya, kari karyo pachha sidhavya
antar to ema jene joya, saad rahya e bharamaya
nar roope bhi jag maa avya, nari roope bhi pujaya
jagakarane jag maa avya, kari karyo jagamanthi chalya
deharupe jya jag maa pragataya, deh dharma to ene palya
bhaga ena eva bhajavya, jaag saar joi rahya
shaktimanthi e pragataya, bunde bunde shakti dekhaay
Explanation in English
In this Gujarati bhajan, he is talking about Incarnations of God.
He is saying...
With different names, manifestations are different, but the energy of all is the same.
With every form, they look different, and their causes are all unique.
With the need of the world, they manifested, and after fulfilling the cause , they went back straight.
Those who saw space in this, they always remained delusional.
They manifested as men and worshipped as women too.
They came to this world for this world, and left after fulfilling the cause.
Wherever they manifested with the body, they followed the function of the body.
They performed that part so well, that the whole world just kept watching.
They manifested out of energy, and they displayed this energy in every pore.
Kaka (Satguru Devendra Ghia) is explaining about The Incarnations of God in this world in different forms. God descended in different forms for the different needs of this world at the time, and performed their task to the astonishment of the people and went back straight after the fulfilment of the cause.
|