1987-11-07
1987-11-07
1987-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12539
સંહારવા અસુરોને ‘મા’, બની તું રણચંડી
સંહારવા અસુરોને ‘મા’, બની તું રણચંડી
પોષવા જગને તો ‘મા’, બની તું શાકંભરી
મારવા મહિષાસુર ‘મા’, બની તું મહિષાસુરમર્દિની
ચંડમુંડને મારવા ‘મા’, બની તું ચંડી ચામુંડા
રક્તબીજને મારવા ‘મા’, બની તું કાળી કરાળી
દીધું બુંદે-બુંદે રક્ત તેનું ‘મા’, તુજમાં સમાવી
પૂરવા આશાઓ જગની ‘મા’, બની તું આશાપુરી
વ્યવહાર જગનો ચલાવવા, બની તું લક્ષ્મી કૃપાળી
જ્ઞાન જગને આપવા ‘મા’, બની તું સરસ્વતી
ત્રિપુરાસુરને મારવા ‘મા’, બની તું ત્રિપુરસુંદરી
ભસ્માસુરને મારવા ‘મા’, બની તું જગમોહિની
તારવા જગને ધર્યાં રૂપ, તારજે આ બાળને સંભારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સંહારવા અસુરોને ‘મા’, બની તું રણચંડી
પોષવા જગને તો ‘મા’, બની તું શાકંભરી
મારવા મહિષાસુર ‘મા’, બની તું મહિષાસુરમર્દિની
ચંડમુંડને મારવા ‘મા’, બની તું ચંડી ચામુંડા
રક્તબીજને મારવા ‘મા’, બની તું કાળી કરાળી
દીધું બુંદે-બુંદે રક્ત તેનું ‘મા’, તુજમાં સમાવી
પૂરવા આશાઓ જગની ‘મા’, બની તું આશાપુરી
વ્યવહાર જગનો ચલાવવા, બની તું લક્ષ્મી કૃપાળી
જ્ઞાન જગને આપવા ‘મા’, બની તું સરસ્વતી
ત્રિપુરાસુરને મારવા ‘મા’, બની તું ત્રિપુરસુંદરી
ભસ્માસુરને મારવા ‘મા’, બની તું જગમોહિની
તારવા જગને ધર્યાં રૂપ, તારજે આ બાળને સંભારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁhāravā asurōnē ‘mā', banī tuṁ raṇacaṁḍī
pōṣavā jaganē tō ‘mā', banī tuṁ śākaṁbharī
māravā mahiṣāsura ‘mā', banī tuṁ mahiṣāsuramardinī
caṁḍamuṁḍanē māravā ‘mā', banī tuṁ caṁḍī cāmuṁḍā
raktabījanē māravā ‘mā', banī tuṁ kālī karālī
dīdhuṁ buṁdē-buṁdē rakta tēnuṁ ‘mā', tujamāṁ samāvī
pūravā āśāō jaganī ‘mā', banī tuṁ āśāpurī
vyavahāra jaganō calāvavā, banī tuṁ lakṣmī kr̥pālī
jñāna jaganē āpavā ‘mā', banī tuṁ sarasvatī
tripurāsuranē māravā ‘mā', banī tuṁ tripurasuṁdarī
bhasmāsuranē māravā ‘mā', banī tuṁ jagamōhinī
tāravā jaganē dharyāṁ rūpa, tārajē ā bālanē saṁbhārī
English Explanation |
|
In this symbolic bhajan describing demons and Various forms of Divine Mother,
He is saying...
To slay demons, Divine Mother, you became Ranchandi (warrior).
To nurture the world, Divine Mother, you became The Nourisher.
To kill Mahisasur (demon), Divine Mother, you became Mahisasurmardini (destroyer).
To kill Chand-Munda (demons), Divine Mother, you became fierce Chamunda (fiercely angry form of Divine Mother).
To kill Raktabeej (demon) , Divine Mother, you became Kali Karaali (ferocious form of Divine Mother with black face and protruding red tongue, Maa Kali). And devoured the blood in her.
To fulfil expectations of this world, Divine Mother, you became Ashapuri (The Giver).
To operate functions of this world, Divine Mother, you became Gracious Laxmi (Goddess of prosperity).
To give knowledge to the world, Divine Mother, you became Saraswati (Powerhouse of Knowledge).
To kill Tripurasur (demons), Divine Mother, you became Tripurasundari.
To kill Bhasmasur (demon), Divine Mother, you became Jagmohini (The enchantress ).
To save this world, you manifested in different Divine Forms, please save this child too, and take care of this child of yours.
Kaka is portraying different forms of Divine Mother (Divine Energy), The Protector, The Destroyer, The Nurturer, The Gracious Care Taker of this world.
All demons are symbolic of Negative forces of humans and Divine Mother is symbolic of intense Divine Energy to combat the Negative forces. Demon Mahisasur symbolises our giant ego, Raktabeej actually represents our never ending desires and obsessions, Bhasmasur represents anger which burns everything around us in ashes, Shumbh-Nishumbh represents clogged mind, where no peace or progress is possible. Only one Shakti (power), Divine Mother (our Divine energy) that is powerful enough to slay such deep rooted vile human nature. The battle between demons and Divine Mother represents our internal battle of good over evil. Our internal conflict, our internal reflection and introspection.
|