Hymn No. 1051 | Date: 07-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-07
1987-11-07
1987-11-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12540
હરતાં ફરતા નામ તો `મા' નું લેતો જા
હરતાં ફરતા નામ તો `મા' નું લેતો જા નામમાં તો ભાવ ભરીને, ભાવે ભિંજાતો જા હરતાં ફરતા ગુણલા તો `મા' ના ગાતો જા ગુણેગુણો ભરીને હૈયે, હૈયું શુદ્ધ કરતો જા હરચીજમાં `મા' વસી છે, વિશ્વાસ હૈયે ધરતો જા શ્વાસે શ્વાસે સ્મરણ તો એનું વણતો જા સ્મરણે તો સદા સાથે રહેતી, સ્મરણ દૃઢ કરતો જા નામે નામે અંતર ઘટશે, અંતર ખુલ્લું કરતો જા આવશે ના કંઈ બીજું સાથે, સ્મરણ કરતો જા યાદ કરતા, યાદ કરે છે, સદા આ સમજી જા
Satguru Shri Devendra Ghia (Kaka)
હરતાં ફરતા નામ તો `મા' નું લેતો જા નામમાં તો ભાવ ભરીને, ભાવે ભિંજાતો જા હરતાં ફરતા ગુણલા તો `મા' ના ગાતો જા ગુણેગુણો ભરીને હૈયે, હૈયું શુદ્ધ કરતો જા હરચીજમાં `મા' વસી છે, વિશ્વાસ હૈયે ધરતો જા શ્વાસે શ્વાસે સ્મરણ તો એનું વણતો જા સ્મરણે તો સદા સાથે રહેતી, સ્મરણ દૃઢ કરતો જા નામે નામે અંતર ઘટશે, અંતર ખુલ્લું કરતો જા આવશે ના કંઈ બીજું સાથે, સ્મરણ કરતો જા યાદ કરતા, યાદ કરે છે, સદા આ સમજી જા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haratam pharata naam to `ma 'num leto yes
namamam to bhaav bharine, bhave bhinjato yes
haratam pharata gunala to` ma' na gato yes
guneguno bhari ne Haiye, haiyu shuddh Karato yes
harachijamam `ma 'vasi Chhe, vishvas Haiye dharato yes
shvase shvase smaran to enu vanato j
smarane to saad saathe raheti, smaran dridha karto j
naame name antar ghatashe, antar khullum karto j
aavashe na kai biju sathe, smaran karto j
yaad karata, yaad kare chhe, saad a samaji j
Explanation in English
In this Gujarati bhajan on Sahaj (natural) Bhakti (devotion),
He is saying...
While moving around, keep chanting Divine Mother’s Name.
Feel your emotions in this remembrance of the name, and keep soaking in that emotions.
While moving around, keep singing in glory of Divine Mother,
Fill this virtues in your heart and keep purifying your heart.
Divine Mother is omnipresent, keep this faith in your heart,
Keep weaving her name in every breath.
With remembrance of her name, she is always with you, make this remembrance intense.
The distance will reduce with every remembrance and connect with your heart and soul.
No one is coming with you, just keep reciting her name.
You remember her, she remembers you back, always understand this.
Kaka (Satguru Devendra Ghia) is explaining the importance of ‘Naam Smaran ‘ that is chanting of Divine Mother’s Name. It is the most powerful, yet simplest way of worshipping and devotion. No matter where we are or what we are doing, the remembrance of her name can be a parallel activity. The most simple way of worship, our whole existence, our every breath is weaved in with Divine and Divinity.
|