1987-11-09
1987-11-09
1987-11-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12541
નયનોમાં નિર્દોષતા, હૈયે સરળતા જ્યાં ભરી-ભરી છે
નયનોમાં નિર્દોષતા, હૈયે સરળતા જ્યાં ભરી-ભરી છે
સ્વર્ગ તો જીવનમાં બસ, અહીં છે, અહીં છે, અહીં છે
પ્રેમમાં નિર્મળતા, વાણીમાં મધુરતા જ્યાં ભરી-ભરી છે - સ્વર્ગ...
હૈયે વિશુદ્ધતા, દિલમાં વિશાળતા જ્યાં ભરી-ભરી છે - સ્વર્ગ...
દયાની ભાવના, ક્ષમાની વીરતા પળે-પળે જ્યાં વહે છે - સ્વર્ગ...
ભક્તિની ધારા હૈયે તો સદા જ્યાં વહી રહે છે - સ્વર્ગ...
ધર્મમય ભાવના, સદાચારની સાધના જ્યાં રહી છે - સ્વર્ગ...
વહેતી જ્ઞાનની ગંગા, અહંના સ્પર્શથી જ્યાં દૂર રહે છે - સ્વર્ગ...
પુણ્યની ગંગા જ્યાં અવિરત વહેતી રહી છે - સ્વર્ગ...
લોભ ને લાલચના સ્પર્શથી, જીવન જ્યાં મુક્ત રહ્યું છે - સ્વર્ગ...
સંતોષે તો જીવન જ્યાં સદા ભર્યું-ભર્યું રહ્યું છે - સ્વર્ગ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nayanōmāṁ nirdōṣatā, haiyē saralatā jyāṁ bharī-bharī chē
svarga tō jīvanamāṁ basa, ahīṁ chē, ahīṁ chē, ahīṁ chē
prēmamāṁ nirmalatā, vāṇīmāṁ madhuratā jyāṁ bharī-bharī chē - svarga...
haiyē viśuddhatā, dilamāṁ viśālatā jyāṁ bharī-bharī chē - svarga...
dayānī bhāvanā, kṣamānī vīratā palē-palē jyāṁ vahē chē - svarga...
bhaktinī dhārā haiyē tō sadā jyāṁ vahī rahē chē - svarga...
dharmamaya bhāvanā, sadācāranī sādhanā jyāṁ rahī chē - svarga...
vahētī jñānanī gaṁgā, ahaṁnā sparśathī jyāṁ dūra rahē chē - svarga...
puṇyanī gaṁgā jyāṁ avirata vahētī rahī chē - svarga...
lōbha nē lālacanā sparśathī, jīvana jyāṁ mukta rahyuṁ chē - svarga...
saṁtōṣē tō jīvana jyāṁ sadā bharyuṁ-bharyuṁ rahyuṁ chē - svarga...
English Explanation |
|
Pujya Kaka, our Guruji has evolved us as a person, as a devotee and as a student of spirituality. He has taken us on a journey of awareness and change in our priorities, our focus and our faith in Divine. In this Gujarati bhajan, he is guiding us to create positivity in and around us.
He is saying...
Where eyes are filled with innocence, where heart is filled with simplicity,
In life, heaven is just here, here and here.
Where love is pure, where there is sweetness in language,
In life, heaven is just here, here and here.
Where there is purity in the heart, where there is enormity in the heart,
In life, heaven is just here, here and here.
Where there is feelings of kindness, where there is heroism of forgiveness,
In life, heaven is just here, here and here.
Where feelings of devotion is ever flowing in the heart, where there is religious belief, where there is effort for good conduct,
In life, heaven is just here, here and here.
Where Ganga (holy river) of knowledge is flowing, which is away from the touch of egoism,
Where Ganga of virtues is ever flowing,
In life, heaven is just here, here and here.
Where life has remained free of greed and temptation,
Where life is filled with satisfaction,
In life, heaven is just here, here and here.
Kaka is explaining that creating heaven and heavenly environment is only in our hands, in our thoughts, and in our conduct. Heaven can be created anywhere if we are pure in our love, sweet in our language, kind in our behaviour, forgiving in our approach, devotee in our thoughts, religious in our heart, away from ego and greed, satisfied and thankful in our life, then heaven is just created here, here and here.
|