Hymn No. 1054 | Date: 09-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-09
1987-11-09
1987-11-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12543
માંડયો છે જંગ અસુરોએ તો જ્યારે સામે તારી
માંડયો છે જંગ અસુરોએ તો જ્યારે સામે તારી લડવા સામે તો એની, રહેજે સદા તું તૈયાર હણવા એને લેજે સદા તું હાથ ચડયું તે હથિયાર બનીને તારા પોતાના, મારશે પછી તને માર - હણવા... પરિવર્તનમાં છે પાવરધા, કરજે ના ભૂલ લગાર - હણવા... ઘેરી વળશે એવા તને, બનાવશે તો લાચાર - હણવા... મારીશ એકને થાશે બીજો તૈયાર, છે એની વણઝાર - હણવા... હિંમતથી કરી સામનો, મારજે એક એકને માર - હણવા... હટાવતો જાજે, મારતો જાજે, રોકાતો ના એમાં લગાર - હણવા... લલચાવવામાં છે પૂરા, રહેજે એમાં તું હોંશિયાર - હણવા... છળકપટમાં છે શૂરા, ના મળે સારાસારનો વિચાર - હણવા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mandayo che jang asuroe to jyare same taari
ladava same to eni, raheje saad tu taiyaar
hanava ene leje saad tu haath chadayum te hathiyara
bani ne taara potana, marashe paachhi taane maara - hanava ...
parivartanamam chheula pavaradha, karje na bhh ..
gheri valashe eva tane, banavashe to lachara - hanava ...
marisha ek ne thashe bijo taiyara, che eni vanajara - hanava ...
himmatathi kari samano, maraje ek ek ne maara - hanava ...
hatavato jaje, marato jaje, rokato na ema lagaar - hanava ...
lalachavavamam che pura, raheje ema tu honshiyara - hanava ...
chhalakapatamam che shura, na male sarasarano vichaar - hanava ...
Explanation in English
In this Gujarati bhajan he is guiding us to fight our disorders ,
He is saying...
When demons (disorders), have started a fight with you, then prepare yourself to fight against them.
To destroy them, you take a weapon in your own hand (your own efforts).
By becoming your own first, then they will hit you
They are experts in changing, never make a mistake in that.
To destroy them, you take weapon in your own hand.
They will surround you in such a way that you will feel helpless.
If you kill one, the other one will crop up. Such is their trait.
With courage you face them and kill each and everyone.
To destroy them, you take weapon in your own hand.
Keep removing them, keep killing them and don’t stop.
To destroy them, you take weapon in your own hands.
They are experts in tempting you, please be aware of that.
To destroy them, you take weapon in your own hand.
They are sharp in tricking you, there is no right and wrong.
To destroy them, you take weapon in your own hand.
Kaka (Satguru Devendra Ghia) is explaining that our own disorders are so powerful that we need to fight against them with all the strength. We need to be alert, awake and cautious of their surfacing. They are our own and always changing. They are tempting us, cheating us, and making us weak and helpless. Kaka (Satguru Devendra Ghia) is urging us to fight them with courage and sharpness, and dispel them one by one.
Our own shortcomings are the biggest enemy in our endeavour towards the path of spirituality. We need to make all the efforts to weed them out from our garden of eternity, to connect with divinity.
|