Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1060 | Date: 11-Nov-1987
ના વધી શકું આગળ કે પાછળ, છે હાલત મારી ત્રિશંકુ જેવી
Nā vadhī śakuṁ āgala kē pāchala, chē hālata mārī triśaṁku jēvī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 1060 | Date: 11-Nov-1987

ના વધી શકું આગળ કે પાછળ, છે હાલત મારી ત્રિશંકુ જેવી

  No Audio

nā vadhī śakuṁ āgala kē pāchala, chē hālata mārī triśaṁku jēvī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1987-11-11 1987-11-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12549 ના વધી શકું આગળ કે પાછળ, છે હાલત મારી ત્રિશંકુ જેવી ના વધી શકું આગળ કે પાછળ, છે હાલત મારી ત્રિશંકુ જેવી

ધોબીનો કૂતરો નહિ ઘરનો કે ઘાટનો, છે હાલત મારી એવી

ના છોડી શકું માયા, ના છોડી શકું ‘મા’ તને, કહેવું આ કોને

જોડવા બેસું મન તુજમાં ‘મા’, માયામાં મન તો જાયે

આધાર ગોત્યો જેનો સદા, એ તો સરકી રહ્યો

મેળવવા બેઠો તાલ જીવનનો, તાલ તો ના મળ્યો

મોહમાં તો હું પાછો પડ્યો, મોહમાં તો લટકી રહ્યો

નિર્ણયો બદલાતા રહી, ત્યાં ને ત્યાં તો રહી ગયો

માર ખાધો માયાનો, માયામાં મૂરખ બનતો રહ્યો

પગલાં આગળ-પાછળ થયાં, ત્યાંનો ત્યાં તો રહી ગયો
View Original Increase Font Decrease Font

ના વધી શકું આગળ કે પાછળ, છે હાલત મારી ત્રિશંકુ જેવી

ધોબીનો કૂતરો નહિ ઘરનો કે ઘાટનો, છે હાલત મારી એવી

ના છોડી શકું માયા, ના છોડી શકું ‘મા’ તને, કહેવું આ કોને

જોડવા બેસું મન તુજમાં ‘મા’, માયામાં મન તો જાયે

આધાર ગોત્યો જેનો સદા, એ તો સરકી રહ્યો

મેળવવા બેઠો તાલ જીવનનો, તાલ તો ના મળ્યો

મોહમાં તો હું પાછો પડ્યો, મોહમાં તો લટકી રહ્યો

નિર્ણયો બદલાતા રહી, ત્યાં ને ત્યાં તો રહી ગયો

માર ખાધો માયાનો, માયામાં મૂરખ બનતો રહ્યો

પગલાં આગળ-પાછળ થયાં, ત્યાંનો ત્યાં તો રહી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā vadhī śakuṁ āgala kē pāchala, chē hālata mārī triśaṁku jēvī

dhōbīnō kūtarō nahi gharanō kē ghāṭanō, chē hālata mārī ēvī

nā chōḍī śakuṁ māyā, nā chōḍī śakuṁ ‘mā' tanē, kahēvuṁ ā kōnē

jōḍavā bēsuṁ mana tujamāṁ ‘mā', māyāmāṁ mana tō jāyē

ādhāra gōtyō jēnō sadā, ē tō sarakī rahyō

mēlavavā bēṭhō tāla jīvananō, tāla tō nā malyō

mōhamāṁ tō huṁ pāchō paḍyō, mōhamāṁ tō laṭakī rahyō

nirṇayō badalātā rahī, tyāṁ nē tyāṁ tō rahī gayō

māra khādhō māyānō, māyāmāṁ mūrakha banatō rahyō

pagalāṁ āgala-pāchala thayāṁ, tyāṁnō tyāṁ tō rahī gayō
English Explanation Increase Font Decrease Font

In this bhajan of life approach,

He is saying...

I cannot move forward or back, such is my state, like a pendulum.

Washerman’s dog belongs neither to house, nor to waterside.

I cannot leave Illusion, and I cannot leave you, O Divine Mother, who to tell.

As I try to connect with you, my mind gets diverted to illusion.

The support that I try to lean on, just slides away.

I am trying to find the rhythm of life, but cannot find this rhythm.

I again fell for the attachments and I am just hanging in this attachment.

With decisions changing all the time, I have remained there and there only.

I got hit by this illusion, I kept on becoming fool by this illusion.

My steps are moving ahead and back, eventually, I remained there and there only.

Kaka is explaining about two steps forward and two steps back, such is the state of our spiritual quest. We are not able to leave the material world, and not able to follow the spiritual quest, and experience momentary detachment to walk on the path of spiritual growth. The end result is that we have not walked anywhere. There is no spiritual growth, no advancement, no attainment. Kaka is pointing this out and urging us to make one pointed efforts towards spiritual path which will eventually take us to the fulfilment of the purpose of this life. Kaka’s bhajans help the seeker transcend all physical, emotional and psychological maladies and empowers one to achieve.
Scan Image

Gujarati Bhajan no. 1060 by Satguru Devendra Ghia - Kaka
First...106010611062...Last