BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1062 | Date: 14-Nov-1987
   Text Size Increase Font Decrease Font

કસોટીની ધૂનમાં માડી (2) કાઢી નાંખ ના અમારો કચ્ચરઘાણ

  No Audio

Kasautini Dhunma Madi Kadhi Nakh Toh Amaro Kaccharghan

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)


1987-11-14 1987-11-14 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12551 કસોટીની ધૂનમાં માડી (2) કાઢી નાંખ ના અમારો કચ્ચરઘાણ કસોટીની ધૂનમાં માડી (2) કાઢી નાંખ ના અમારો કચ્ચરઘાણ
બાળક છીએ, ભૂલો કરીએ વધુ ઓછું તો માંગી લઈએ,
   મા અપાય તેટલું આપ - કાઢી...
વ્હેલી મોડી અંકમાં લેશે, મુખે તો ચુંબન લેશે,
   જ્યાં રડી પડીશું અમે તો માત - કાઢી...
પગલું એક આગળ વધશું, દોડી તું આવશે સામે,
   બીજું બધું ભૂલી જાશે તું તો માત - કાઢી...
વારે ઘડીએ સંભળાવીએ તને, કરીએ અમારી વાત,
   સહી લેતી બધું તું, રહેતી તું ચૂપચાપ - કાઢી...
પોકારીએ તને જ્યારે જ્યારે, યાદ કરીએ તને માત,
   વ્હારે ચડતી તું તો, ના જોતી દિન કે રાત - કાઢી...
રાખે નજર સદા અમારા પર, જાવા ના દે નજર બહાર,
   છે રીત તો તારી અનોખી માત - કાઢી...
બાળ છીએ, છીએ તો તારાં, મતિ અમારી સુધાર,
   રાખ માડી અમારી આ વાત - કાઢી...
Gujarati Bhajan no. 1062 by Satguru Devendra Ghia - Kaka
કસોટીની ધૂનમાં માડી (2) કાઢી નાંખ ના અમારો કચ્ચરઘાણ
બાળક છીએ, ભૂલો કરીએ વધુ ઓછું તો માંગી લઈએ,
   મા અપાય તેટલું આપ - કાઢી...
વ્હેલી મોડી અંકમાં લેશે, મુખે તો ચુંબન લેશે,
   જ્યાં રડી પડીશું અમે તો માત - કાઢી...
પગલું એક આગળ વધશું, દોડી તું આવશે સામે,
   બીજું બધું ભૂલી જાશે તું તો માત - કાઢી...
વારે ઘડીએ સંભળાવીએ તને, કરીએ અમારી વાત,
   સહી લેતી બધું તું, રહેતી તું ચૂપચાપ - કાઢી...
પોકારીએ તને જ્યારે જ્યારે, યાદ કરીએ તને માત,
   વ્હારે ચડતી તું તો, ના જોતી દિન કે રાત - કાઢી...
રાખે નજર સદા અમારા પર, જાવા ના દે નજર બહાર,
   છે રીત તો તારી અનોખી માત - કાઢી...
બાળ છીએ, છીએ તો તારાં, મતિ અમારી સુધાર,
   રાખ માડી અમારી આ વાત - કાઢી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kasoṭīnī dhūnamāṁ Madi (2) Kadhi Namkha nā Amaro kaccaraghāṇa
Balaka Chie, bhūlo Karie Vadhu ochuṁ to māṁgī layman,
mā Apaya teṭaluṁ APA - Kadhi ...
vhelī modes aṁkamāṁ reading, mukhe to cuṁbana reading,
jyāṁ Radi paḍīśuṁ ame to Mata - Kadhi. ..
pagaluṁ ek Agala vadhaśuṁ, Dodi Tum āvaśe seed
bījuṁ badhuṁ bhūlī Jase Tum to Mata - Kadhi ...
Vare Ghadie saṁbhalāvīe tane, Karie Amari vata,
Sahi Leti badhuṁ Tum Tum rahetī cūpacāpa - Kadhi ...
pokārīe taane jyāre jyāre , yāda karīe taane māta,
vhāre caḍatī tuṁ to, nā jotī din ke rāta - kāḍhī ...
rākhe najar sadā amārā para, jāvā nā de najar bahāra,
che rīta to tārī anokhī māta - kāḍhī ...
bāla chīe, chīe to tārāṁ, mati amārī sudhāra,
rākha māḍī amārī ā vāta - kāḍhī ...

Explanation in English
In this Gujarati prayer bhajan,
He is praying...
In the whim of testing, O Divine Mother, please don’t beat us down.
We are your children, and make many mistakes. We ask for more sometimes, and less sometimes,
O Divine Mother, please give only what is to be given.
Sooner or later, you will take it into account and will love us, when we cry, O Divine Mother.
With one step forward, you come running to us, forgetting everything else, O Divine Mother.
Every now and then, we make you listen to our tales, you bear with all, while staying quiet and calm.
Whenever we call you and remember you, O Divine Mother, you support us without seeing day or night.
You are always looking out for us, you never deviate from that.
Your ways are so unique, O Divine Mother.
We are your children, please give us wisdom, please accept our request, O Divine Mother, please don’t beat us down.
Kaka (Satguru Devendra Ghia) is praying to Divine Mother and cajoling with Divine Mother that we are ignorant children of hers only, and to grace us with right intellect and wisdom to always do right.

First...10611062106310641065...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall