Hymn No. 1064 | Date: 16-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-16
1987-11-16
1987-11-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12553
રીત તારી કેવી ઊલટી છે મા, માંગુ તે તો ના દેતી
રીત તારી કેવી ઊલટી છે મા, માંગુ તે તો ના દેતી ના માંગુ જે જે, સામે તું તો એ તો દઈ દેતી દર્શન માંગ્યાં ના દીધા, માયામાં તો લપટાવી દીધી છોડવા એને યત્નો કીધાં, મજબૂત એને બનાવી દીધા લાભે, લોભે તો જ્યાં જાઉં હું તો કંટાળી લલચાવી ત્યાં તું દેતી, હૈયે લાલચ તો જગાવી સંકલ્પ કરી કરવા યત્નો, હૈયે જ્યાં હામ તો ધરી આળસ ત્યાં જકડે હૈયું, ફરે યત્નો પર ત્યાં પાણી કહેવું તો પડશે તને, રહી છે તું તો આકરી કૃપા હવે ઉતારજે મુજ પર, તારી રીત આ બદલી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
reet taari kevi ulati che ma, mangu te to na deti
na mangu je je, same tu to e to dai deti
darshan mangyam na didha, maya maa to lapatavi didhi
chhodva ene yatno kidham, majboot ene banavi didha
labhe, lobhe to jya jau hu to kantali
lalachavi tya tu deti, haiye lalach to jagavi
sankalpa kari karva yatno, haiye jya haam to dhari
aalas tya jakade haiyum, phare yatno paar tya pani
kahevu to padashe tane, rahi che tu a to akari
kripa have
Explanation in English
In his customary style of conversation with Divine Mother,
He is communicating...
Your ways are so contrary, O Divine Mother,
What I ask for, that you don’t give, and what I don’t ask for all that you give.
I asked for your vision, you didn’t give, instead, you just wrapped me up in this illusion.
I made many attempts to leave this attachment, but you just made it stronger.
When I got bored of greed and temptation, you just tempted me more and instilled more greed in my heart.
When I got determined to make efforts and held it close to my heart,
Laziness gripped my heart, and all my efforts were wasted.
I must tell you that you have been strict,
Now, please bestow your grace upon me and change your ways with me.
Kaka (Satguru Devendra Ghia) is praying to Divine Mother to support him in his endeavour. Kaka (Satguru Devendra Ghia) is praying for Divine Mother’s grace.
|