Hymn No. 1072 | Date: 21-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-21
1987-11-21
1987-11-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12561
હરેક સવાર સાંજ તો લાવે છે
હરેક સવાર સાંજ તો લાવે છે, હરેક રાત દિન સદા તો લાવે છે નીચે જાતું ચકડોળ ઉપર તો આવે છે, ઉપર જાતું ચકડોળ નીચે તો આવે છે બાળપણ પછી જુવાની તો આવે છે, જુવાની પછી ઘડપણ તો આવે છે ક્રમ તો આ, જગમાં ચાલ્યો આવે છે, ઝરણાં નાના, નદીમાં મળતાં જાય છે નદીઓ સાગરમાં મળતી જાય છે, ક્રમ તો આ, જગમાં ચાલ્યો આવે છે પડતાં આદત ખોટી, મજબૂર માનવ થાય છે, આદતે આદતે ડૂબી, ખુવાર માનવી થાય છે ક્રમ તો આ સદાય જગમાં ચાલ્યો આવે છે, જાગતા શંકા હૈયે, તરાડ સંબંધમાં આવે છે પડતાં તરાડ, ઓટ પ્રેમમાં તો આવે છે, ક્રમ તો આ, સદાયે જગમાં ચાલ્યો આવે છે ઓટ પછી ભરતી સદાયે આવે છે, અમાસ પછી તો પૂનમ તો આવે છે ક્રમ તો આ, સદાયે જગમાં ચાલ્યો આવે છે, જનમ પછી મરણ જરૂર આવે છે મરણ પછી જનમ તો જરૂર આવે છે, ક્રમ તો આ, સદાય જગમાં ચાલ્યો આવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hareka savara saanj to lave chhe,
hareka raat din saad to lave che
niche jatum chakadola upar to aave chhe,
upar jatum chakadola niche to aave che
balpan paachhi juvani to aave chhe,
juvani paachhi ghadapana to aave che
krama che to a, jag maa ,
jarana nana, nadimam malta jaay Chhe
Nadio sagar maa malati jaay Chhe,
krama to a, jag maa chalyo aave Chhe
padataa aadat Khoti, majbur manav thaay Chhe,
adate adate dubi, khuvara Manavi thaay Chhe
krama to a Sadaya jag maa chalyo aave Chhe,
Jagata shanka haiye, tarada sambandhamam aave che
padataa tarada, oot prem maa to aave chhe,
krama to a, sadaaye jag maa chalyo aave che
oot paachhi bharati sadaaye aave chhe,
amasa paachhi to punama to aave che
krama to a, sadaaye jag maa chalyo aave chhe,
janam paachhi marana jarur aave che
marana paachhi janam to jarur aave chhe,
krama to a, sadaay jag maa chalyo chalyo chalyo che
Explanation in English
In this bhajan of introspection and reflection,
He is saying...
Every morning brings evening,
Every night brings morning too.
Moving down Ferris wheel, comes up, and moving up Ferris wheel comes down too.
After childhood, youth comes, and after youth, an old age comes too.
This sequence keeps occurring in this world.
Small streams keep merging in rivers, and rivers keep merging in an ocean.
After forming wrong habits, a human becomes helpless, and indulging in habits after habits, a human loses a lot.
This sequence keeps happening in this world.
With rising of doubts in the heart, the cracks start appearing in relationships.
With cracks occurring in the relations, love is lost.
This sequence keeps occurring in this world.
After low tide, comes high tide, and after new moon comes full moon.
This sequence keeps occurring in this world.
After birth comes death, and after death, comes another birth.
This sequence keeps happening in this world.
Kaka (Satguru Devendra Ghia) is explaining about the order of this universe. The beginning and the end goes hand in hand. Whatever has begun has an end too. A day ends into the night, a life ends into a death, a childhood ends into an old age, stream ends into an ocean, Highs end into Lows and vice versa too. The truth that nothing is constant, is the only constant thing in life.
With this awareness, Kaka (Satguru Devendra Ghia) is urging us to resonate with this and live our life with peace, calm and harmony with others and ourselves too. Introspect and make a journey inwards towards the eternal soul. Heal our soul and connect with eternal Divine.
|