1987-11-24
1987-11-24
1987-11-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12564
આવીને જગમાં, પડી આફતમાં
આવીને જગમાં, પડી આફતમાં
આવી યાદ ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
પડીને માયામાં, જીવીને જીવન
વિસરાયે ‘મા’, ત્યાં તો પળે-પળે
કરતા યત્નો, મળી જ્યાં નિરાશા
યાદ આવી ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
મળી સફળતા, પડી એના કેફમાં
વિસરાઈ ‘મા’, ત્યાં તું પળે-પળે
વાગે જ્યાં શબ્દબાણ, ઊતરે ઊંડા હૈયામાં
યાદ આવી ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
સળગી જ્વાળા, વ્યાપે કામ હૈયામાં
વિસરાવે ‘મા’, ત્યાં તું પળે-પળે
જાગી જ્યાં લાલસા, એને પામવા
યાદ આવી ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
પાપ આચરતાં, મજબૂર તો બનતાં
વિસરાયે ‘મા’, ત્યાં તું પળે-પળે
સહુનો સાથ છૂટતાં, જીવન અસહ્ય બનતાં
યાદ આવી ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
ક્રોધે હૈયું અભડાતાં, ભાન ભુલાતાં
વિસરાશે ‘મા’, ત્યાં તું પળે-પળે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવીને જગમાં, પડી આફતમાં
આવી યાદ ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
પડીને માયામાં, જીવીને જીવન
વિસરાયે ‘મા’, ત્યાં તો પળે-પળે
કરતા યત્નો, મળી જ્યાં નિરાશા
યાદ આવી ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
મળી સફળતા, પડી એના કેફમાં
વિસરાઈ ‘મા’, ત્યાં તું પળે-પળે
વાગે જ્યાં શબ્દબાણ, ઊતરે ઊંડા હૈયામાં
યાદ આવી ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
સળગી જ્વાળા, વ્યાપે કામ હૈયામાં
વિસરાવે ‘મા’, ત્યાં તું પળે-પળે
જાગી જ્યાં લાલસા, એને પામવા
યાદ આવી ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
પાપ આચરતાં, મજબૂર તો બનતાં
વિસરાયે ‘મા’, ત્યાં તું પળે-પળે
સહુનો સાથ છૂટતાં, જીવન અસહ્ય બનતાં
યાદ આવી ‘મા’, ત્યાં તું ક્ષણે-ક્ષણે
ક્રોધે હૈયું અભડાતાં, ભાન ભુલાતાં
વિસરાશે ‘મા’, ત્યાં તું પળે-પળે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvīnē jagamāṁ, paḍī āphatamāṁ
āvī yāda ‘mā', tyāṁ tuṁ kṣaṇē-kṣaṇē
paḍīnē māyāmāṁ, jīvīnē jīvana
visarāyē ‘mā', tyāṁ tō palē-palē
karatā yatnō, malī jyāṁ nirāśā
yāda āvī ‘mā', tyāṁ tuṁ kṣaṇē-kṣaṇē
malī saphalatā, paḍī ēnā kēphamāṁ
visarāī ‘mā', tyāṁ tuṁ palē-palē
vāgē jyāṁ śabdabāṇa, ūtarē ūṁḍā haiyāmāṁ
yāda āvī ‘mā', tyāṁ tuṁ kṣaṇē-kṣaṇē
salagī jvālā, vyāpē kāma haiyāmāṁ
visarāvē ‘mā', tyāṁ tuṁ palē-palē
jāgī jyāṁ lālasā, ēnē pāmavā
yāda āvī ‘mā', tyāṁ tuṁ kṣaṇē-kṣaṇē
pāpa ācaratāṁ, majabūra tō banatāṁ
visarāyē ‘mā', tyāṁ tuṁ palē-palē
sahunō sātha chūṭatāṁ, jīvana asahya banatāṁ
yāda āvī ‘mā', tyāṁ tuṁ kṣaṇē-kṣaṇē
krōdhē haiyuṁ abhaḍātāṁ, bhāna bhulātāṁ
visarāśē ‘mā', tyāṁ tuṁ palē-palē
English Explanation |
|
In this Gujarati bhajan,
He is saying...
After coming into this world, when we get in trouble, then The Divine Mother is remembered in that second.
Indulging in this worldly illusion, living a life in this indulgence, then The Divine Mother is forgotten in that moment.
While making efforts, if disappointments are me, then The Divine Mother is remembered in that second,
When success is achieved and indulging in that success, then The Divine Mother is forgotten in that moment.
When harsh words are spoken and they have pierced through the heart, then The Divine Mother is remembered in that second.
When fire of lust has risen in the heart, then The Divine Mother is forgotten in that moment.
When greed rises inside, and to fulfil that desire, The Divine Mother is remembered in that second.
While committing sins, and being forced by it, then The Divine Mother is forgotten in that moment.
When loss of everyone around is experienced, and life becomes unbearable, then The Divine Mother is remembered in that second.
When anger is gripping the heart, and senses are lost, then The Divine Mother is forgotten in that moment.
Kaka is explaining that our devotion, our longing for Divine Mother is self centric and self fulfilling. This kind of devotion is not only meaningless, but is utterly selfish. Kaka is urging us to evaluate our emotions, thoughts, and behaviour and resonate, and be eternally grateful to Divine Mother for everything in life. Have sense of devotion which is one pointed and love, which is pure and true to the core. Then, the blessings of Divine Mother which is already there upon us will be noticed by us. Divine Mother’s love is non obligatory and non discriminatory.
|