1987-11-25
1987-11-25
1987-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12565
ઝેર જીવનનાં હસતાં-હસતાં, પચાવી એ તો જાઉં
ઝેર જીવનનાં હસતાં-હસતાં, પચાવી એ તો જાઉં
શક્તિ તારી દેજે એવી માડી, હું તો એવું માગું
ડગલે-ડગલે કંટક વાગે, હૈયે ઊંહકારો ના કાઢું - શક્તિ...
કરી સામનો આફતોનો, હિંમત હૈયેથી ના હારું - શક્તિ...
સહતા સંસારતાપ સુખેથી, કદી ના અકળાઉં - શક્તિ...
વહેતા પ્રતિકૂળ વાયરામાં, નાવ સલામત ચલાવું - શક્તિ...
રાખી હૈયે પૂર્ણ ભરોસો તુજમાં, કર્મો કરતો જાઉં - શક્તિ...
પથ છે લાંબો, ભરતાં ડગલાં કદી ન એમાં થાકું - શક્તિ...
શંકા-કુશંકા હૈયેથી કાઢી, શંકારહિત તો થાઉં - શક્તિ...
બની અલિપ્ત, જોઉં લીલા, આનંદ એમાં પામું - શક્તિ...
નજરે-નજરે અણુ-અણુમાં, દર્શન તારાં પામું - શક્તિ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jhēra jīvananāṁ hasatāṁ-hasatāṁ, pacāvī ē tō jāuṁ
śakti tārī dējē ēvī māḍī, huṁ tō ēvuṁ māguṁ
ḍagalē-ḍagalē kaṁṭaka vāgē, haiyē ūṁhakārō nā kāḍhuṁ - śakti...
karī sāmanō āphatōnō, hiṁmata haiyēthī nā hāruṁ - śakti...
sahatā saṁsāratāpa sukhēthī, kadī nā akalāuṁ - śakti...
vahētā pratikūla vāyarāmāṁ, nāva salāmata calāvuṁ - śakti...
rākhī haiyē pūrṇa bharōsō tujamāṁ, karmō karatō jāuṁ - śakti...
patha chē lāṁbō, bharatāṁ ḍagalāṁ kadī na ēmāṁ thākuṁ - śakti...
śaṁkā-kuśaṁkā haiyēthī kāḍhī, śaṁkārahita tō thāuṁ - śakti...
banī alipta, jōuṁ līlā, ānaṁda ēmāṁ pāmuṁ - śakti...
najarē-najarē aṇu-aṇumāṁ, darśana tārāṁ pāmuṁ - śakti...
English Explanation |
|
In his customary style of conversation with Divine Mother,
He is communicating and praying...
Poison of this life, I absorb smiling, smiling,
Please give me such strength, O Divine Mother, that is what I ask for.
In my every step, I get hurt with a stone, still I don’t utter a sigh,
Please give me such strength, O Divine Mother.
I face all the challenges without losing any courage,
Please give me such strength, O Divine Mother.
I bear the heat of this world without any hesitation,
Please give me such strength, O Divine Mother.
In adverse situations, I drive my boat of life safely,
Please give me such strength, O Divine Mother.
Keeping utmost faith in you, I keep doing good deeds,
Please give me such strength, O Divine Mother.
The path is long, and I don’t get tired walking on this path,
Please give me such strength, O Divine Mother.
Doubts and suspicion, I remove from my heart, and I become free of them,
Please give me such strength, O Divine Mother.
By remaining detached, I observe this world, and I find joy in the detachment,
Please give me such strength, O Divine Mother.
In every vision of mine, and in every element, I see only you,
Please give me such strength, O Divine Mother.
This is the bhajan of yearning, bhajan of resignation and bhajan of devotion.
Kaka is praying to Divine Mother to bestow grace upon him to deal with life with courage, truthfulness devotion and detachment.
|