Hymn No. 1078 | Date: 26-Nov-1987
|
|
Text Size |
 |
 |
1987-11-26
1987-11-26
1987-11-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12567
કડક રાખજે નજર તારી, મનની વહેતી ધારા પર
કડક રાખજે નજર તારી, મનની વહેતી ધારા પર જોજે વહી ન જાયે એ તો, તોડીને સંયમના કિનારા કરી શકે તો કરજે સવારી, તું તારા મન પર ના જાવા દેજે એને, તુજને ઘસડી, તારી ઇચ્છા વિના કોણ કોના પર કરશે સવારી, જીવનનો રહેશે આધાર પામીશ અનહદ સુખ, મળશે એમાં જ્યાં સફળતા મેળવીશ જ્યાં સાચો કાબૂ તું એના પર બનશે ત્યારે તું તો યોગી, નહિતર બનશે તું ભોગી વીત્યા કંઈક જન્મો, ના મળ્યો તને હજી કાબૂ અધૂરું એ કાર્ય, કરજે પૂરું, તું આ જનમમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
કડક રાખજે નજર તારી, મનની વહેતી ધારા પર જોજે વહી ન જાયે એ તો, તોડીને સંયમના કિનારા કરી શકે તો કરજે સવારી, તું તારા મન પર ના જાવા દેજે એને, તુજને ઘસડી, તારી ઇચ્છા વિના કોણ કોના પર કરશે સવારી, જીવનનો રહેશે આધાર પામીશ અનહદ સુખ, મળશે એમાં જ્યાં સફળતા મેળવીશ જ્યાં સાચો કાબૂ તું એના પર બનશે ત્યારે તું તો યોગી, નહિતર બનશે તું ભોગી વીત્યા કંઈક જન્મો, ના મળ્યો તને હજી કાબૂ અધૂરું એ કાર્ય, કરજે પૂરું, તું આ જનમમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kadak rakhaje najar tari, manani vaheti dhara paar
joje vahi na jaaye e to, todine sanyamana kinara
kari shake to karje savari, tu taara mann paar
na java deje ene, tujh ne ghasadi, taari ichchha veena
kona kona paar karshe savari,
jivanhara anahada sukha, malashe ema jya saphalata
melavisha jya saacho kabu tu ena paar
banshe tyare tu to yogi, nahitara banshe tu bhogi
vitya kaik janmo, na malyo taane haji kabu
adhurum e karya, karje purum, tu a janamam
Explanation in English
In this bhajan of controlling our endless tiring thought process,
He is saying...
Keep a check on the ever flowing thoughts in your mind,
Please see to it that it doesn’t flow outside of the banks (out of control).
If you can ride on anything then ride on your mind.
Don’t let it go wild, dragging you also unwillingly.
Who will ride whom, life will shape accordingly.
You will find endless happiness, if you succeed in riding over your mind.
When you manage to keep proper control over your mind, then you will become an ascetic, otherwise, you will become an indulgent.
Many lives have passed, you have still not managed to control your mind,
That unfinished task, you should finish in this life.
Kaka (Satguru Devendra Ghia) is explaining and emphasising on the importance of controlling our mind and ever flowing thoughts. Endless thoughts and wandering mind is the biggest hurdle in our spiritually inclined path. Spirituality means observing our mind wandering. Kaka (Satguru Devendra Ghia) is urging us to harness the potential of mind without getting overwhelmed by it. Direct our mind energy in correct direction and rectify our identification with our mind. Learn to keep ourselves apart from our mind and not get carried away by it. Acknowledge the power of silence of our thoughts.
|