Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1079 | Date: 26-Nov-1987
દિન ઊગ્યો ને દિન વીત્યો (2)
Dina ūgyō nē dina vītyō (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 1079 | Date: 26-Nov-1987

દિન ઊગ્યો ને દિન વીત્યો (2)

  No Audio

dina ūgyō nē dina vītyō (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1987-11-26 1987-11-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12568 દિન ઊગ્યો ને દિન વીત્યો (2) દિન ઊગ્યો ને દિન વીત્યો (2)

કીધો પવિત્ર એને પુણ્યથી, કે પાપથી એને ભારી

જગાવી કંઈક આશા, મળી સફળતા કેટલી

કીધાં દિનમાં કામ સાચાં ને કેટલાં ખોટાં

અન્યના સુખે સુખી કે દુઃખે દુઃખી થયો કેટલો

કારણ વિના ક્રોધે ચડી, ભૂલ્યો ભાન કેટલો

નિર્મળતા ત્યજી, વિકારે કેટલો વળગ્યો

અહંકાર હૈયે વળગાડી ઊતર્યો નીચે કેટલો

પૂજન માતનું વીસરી, પૂજન માયાનું કરતો રહ્યો

વિકારોમાં ખૂબ ડૂબી, ઊંડો-ઊંડો ઊતરતો ગયો

દોડી માયા પાછળ, દિશા ‘મા’ ની ભૂલ્યો
View Original Increase Font Decrease Font


દિન ઊગ્યો ને દિન વીત્યો (2)

કીધો પવિત્ર એને પુણ્યથી, કે પાપથી એને ભારી

જગાવી કંઈક આશા, મળી સફળતા કેટલી

કીધાં દિનમાં કામ સાચાં ને કેટલાં ખોટાં

અન્યના સુખે સુખી કે દુઃખે દુઃખી થયો કેટલો

કારણ વિના ક્રોધે ચડી, ભૂલ્યો ભાન કેટલો

નિર્મળતા ત્યજી, વિકારે કેટલો વળગ્યો

અહંકાર હૈયે વળગાડી ઊતર્યો નીચે કેટલો

પૂજન માતનું વીસરી, પૂજન માયાનું કરતો રહ્યો

વિકારોમાં ખૂબ ડૂબી, ઊંડો-ઊંડો ઊતરતો ગયો

દોડી માયા પાછળ, દિશા ‘મા’ ની ભૂલ્યો




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dina ūgyō nē dina vītyō (2)

kīdhō pavitra ēnē puṇyathī, kē pāpathī ēnē bhārī

jagāvī kaṁīka āśā, malī saphalatā kēṭalī

kīdhāṁ dinamāṁ kāma sācāṁ nē kēṭalāṁ khōṭāṁ

anyanā sukhē sukhī kē duḥkhē duḥkhī thayō kēṭalō

kāraṇa vinā krōdhē caḍī, bhūlyō bhāna kēṭalō

nirmalatā tyajī, vikārē kēṭalō valagyō

ahaṁkāra haiyē valagāḍī ūtaryō nīcē kēṭalō

pūjana mātanuṁ vīsarī, pūjana māyānuṁ karatō rahyō

vikārōmāṁ khūba ḍūbī, ūṁḍō-ūṁḍō ūtaratō gayō

dōḍī māyā pāchala, diśā ‘mā' nī bhūlyō
English Explanation Increase Font Decrease Font


In this bhajan of life approach,

He is saying...

A day has risen and this day has passed,

Made the day sacred by virtuous acts, or made it heavy with sinful acts.

Many hopes have risen, but how much success is achieved.

Through the day, did many things right and wrong.

But, how much pleasure was felt with someone’s joy, and how much pain was felt with someone’s sorrow.

Got angry without any reason, how much was realized.

Leaving the truthfulness, how many disorders got wrapped around.

Obsessing with ego, how much deeper one went down.

Forgetting about worshipping Divine Mother, kept on worshipping illusion.

Fully drowned in disorders, kept on going deeper and deeper.

Running behind illusion, forgot to look in direction of Divine Mother.

Kaka is explaining about our superficial existence. Kaka is introspecting that we all lead a normal ordinary day to day life with ordinary hopes, ordinary success, holding massive ego in heart and huge attachment to illusion. Kaka is reflecting further that our consciousness has become so ordinary that we do not feel pleasure with someone’s joy and do not feel pain with someone’s sorrow. We are so wrapped up in our selfish bubble that we even forget to be grateful to Divine, we do not even care to worship Divine. Kaka is urging us to rise above and invoke consciousness of divinity and be soul conscious.
Scan Image

Gujarati Bhajan no. 1079 by Satguru Devendra Ghia - Kaka
First...107810791080...Last