BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1084 | Date: 03-Dec-1987
   Text Size Increase Font Decrease Font

અંતે તારે તો આવવું પડશે, માડી આવ આજે તો વહેલી

  No Audio

Ante Tare Toh Aavvu Padshe, Madi Aav Aaje Toh Vaheli

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)


1987-12-03 1987-12-03 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12573 અંતે તારે તો આવવું પડશે, માડી આવ આજે તો વહેલી અંતે તારે તો આવવું પડશે, માડી આવ આજે તો વહેલી
બાળ કાજે રહેતી સદાયે દોડી, માડી આવ આજે તો વહેલી
હૈયું તલસે તો તારે કાજે રે, માડી આવ આજે તો વહેલી
તારા પ્રેમના તો તરસ્યા છીએ રે, માડી આવ આજે તો વહેલી
કીધા કામ અનેક, કર કામ તો અથાક રે, માડી આવ આજે તો વહેલી
સવાર સાંજ કામમાં રહ્યા છીએ રે ડૂબી, માડી આવ આજે તો વહેલી
નયનોમાં દર્શનની પ્યાસ તો વધી રે, માડી આવ આજે તો વહેલી
કરુણાકારી છે તું માતા, કર કરુણા વહેલી રે, માડી આવ આજે તો વહેલી
લીલામાં તારી ના નાંખ રમાડી રે, માડી આવ આજે તો વહેલી
તારી સત્તાની તો વાત શું રે કરવી, માડી આવ આજે તો વહેલી
Gujarati Bhajan no. 1084 by Satguru Devendra Ghia - Kaka
અંતે તારે તો આવવું પડશે, માડી આવ આજે તો વહેલી
બાળ કાજે રહેતી સદાયે દોડી, માડી આવ આજે તો વહેલી
હૈયું તલસે તો તારે કાજે રે, માડી આવ આજે તો વહેલી
તારા પ્રેમના તો તરસ્યા છીએ રે, માડી આવ આજે તો વહેલી
કીધા કામ અનેક, કર કામ તો અથાક રે, માડી આવ આજે તો વહેલી
સવાર સાંજ કામમાં રહ્યા છીએ રે ડૂબી, માડી આવ આજે તો વહેલી
નયનોમાં દર્શનની પ્યાસ તો વધી રે, માડી આવ આજે તો વહેલી
કરુણાકારી છે તું માતા, કર કરુણા વહેલી રે, માડી આવ આજે તો વહેલી
લીલામાં તારી ના નાંખ રમાડી રે, માડી આવ આજે તો વહેલી
તારી સત્તાની તો વાત શું રે કરવી, માડી આવ આજે તો વહેલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
ante taare to aavavu padashe, maadi ava aaje to vaheli
baal kaaje raheti sadaaye dodi, maadi ava aaje to vaheli
haiyu talase to taare kaaje re, maadi ava aaje to vaheli
taara prem na to tarasya chhie re, maadi ava aaje to vaheli
kidhaeli, kara kaam to athaka re, maadi ava aaje to vaheli
savara saanj kamamam rahya chhie re dubi, maadi ava aaje to vaheli
nayano maa darshanani pyas to vadhi re, maadi ava aaje to vaheli
karunakari che tu mata, kara to karuna vaheli re, m vaheli
lila maa taari na nankha ramadi re, maadi ava aaje to vaheli
taari sattani to vaat shu re karavi, maadi ava aaje to vaheli

Explanation in English
Kakaji is praying...
Eventually, you will have to come, O Divine Mother, then please come early, today only.
For your child, you always come running, O Divine Mother, then please come early, today only.
I am yearning for you, O Divine Mother, please come early, today only.
I am longing for your love, O Divine Mother, please come early, today only.
I have performed many tasks, make my task tireless, O Divine Mother, please come early, today only.
Morning to night, I am drowned in work, O Divine Mother, please come early, today only.
My eyes are increasingly getting thirsty for your vision, O Divine Mother, please come early, today only.
You are ever so gracious, O Divine Mother, please bestow grace and come early, today only.
Don’t make me play in your illusion, O Divine Mother, please come early, today only.
What to talk about your power, O Divine Mother, please come early, today only.
Kaka (Satguru Devendra Ghia) is expressing his impatience and calling for Divine Mother today and today only. Kaka’s longing for Divine Mother is expressed in every line of this bhajan.

First...10811082108310841085...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall