Hymn No. 1087 | Date: 07-Dec-1987
|
|
Text Size |
 |
 |
ખોબે ખોબે પાણી લેવાથી, સમુદ્ર તો ખાલી ન થાય
Khobe Khobe Padi Levathi, Samudra Toh Khali Na Thay
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1987-12-07
1987-12-07
1987-12-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12576
ખોબે ખોબે પાણી લેવાથી, સમુદ્ર તો ખાલી ન થાય
ખોબે ખોબે પાણી લેવાથી, સમુદ્ર તો ખાલી ન થાય તારલિયાના તેજે તો, અવનિ પ્રકાશિત ન થાય ઘેરે ચારે દિશાથી દુશ્મન, હાથ જોડી બેસી ન રહેવાય હિંમતથી કરી સામનો, માર્ગ એમાંથી તો કઢાય વનમાં દાવાનળ જ્યાં સળગે, બાલદીથી આગ ન ઓલવાય આજુબાજુ કાપી ઝાડ, આગને તો ત્યાં અટકાવાય મોટા મોટા ખડકો, તરણાથી ઊંચકી ન શકાય જરૂરિયાત જેવી પડે જ્યાં, ઉપાય તેવા ત્યાં તો યોજાય સરી જતા તારા મનને સહેજે તો ના બંધાય યત્નો એવા અનુરૂપ યોજી, એને તો નાથી શકાય ક્યારે કેવી, કોની જરૂર પડશે, એ તો કહી ના શકાય હિંમત ધરી, હાથ ચડયું, લેજે ત્યારે તો હથિયાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khobe khobe pani levathi, samudra to khali na thaay
taraliyana teje to, avani prakashita na thaay
ghere chare dishathi dushmana, haath jodi besi na rahevaya
himmatathi kari samano, maarg ema thi to kadhaya
vanamam janala, agada olana kapa agada ajubaju vanamam, baladithi
ajada to tya atakavaya
mota mota khadako, taranathi unchaki na shakaya
jaruriyata jevi paade jyam, upaay teva tya to yojaya
sari jaat taara mann ne saheje to na bandhaya
yatno eva anurupa yoji, ene to nathi shakaya
kyare keviah
himmata dhari, haath chadayum, leje tyare to hathiyara
Explanation in English
In this bhajan of life approach,
He is saying...
If water is taken out in a small quantity, the ocean doesn’t get empty.
With brightness of a star, the earth doesn’t light up.
When house is surrounded by enemy, can’t just sit with folded hands,
Face them with courage, and make a way out of it.
When the fire erupts in the forest, it can’t be extinguished by a bucket of water.
By cutting the trees around, the fire can be contained.
Big big rocks can not be lifted by straws,
Whatever is the need. Solution needs to be found accordingly.
Wandering of mind, cannot be anchored,
By making appropriate efforts, it can be achieved.
When, who will be needed, that cannot be anticipated,
Holding the courage, take an appropriate weapon in your hand.
Kaka (Satguru Devendra Ghia) is explaining that use correct measures and appropriate methods to solve the problems in hand. For a huge problem, small measures are not sufficient, and for a small problem, big measures are not needed. Identify the problem, evaluate the problem, choose the correct measure and take the appropriate action. Kaka (Satguru Devendra Ghia) is urging us to act in time, act appropriately and as per the requirement.
|