Hymn No. 1093 | Date: 09-Dec-1987
|
|
Text Size |
 |
 |
1987-12-09
1987-12-09
1987-12-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12582
અણુ અણુમાં મા, તુજને તો ગોતી રહ્યો છું
અણુ અણુમાં મા, તુજને તો ગોતી રહ્યો છું ચહેરે ચહેરામાં મા, તુજને તો શોધી રહ્યો છું સપનામાં પણ મા, સપના તારા યાચી રહ્યો છું વહેતી હવામાં મા, સ્પંદન તારા માંગી રહ્યો છું માતપિતાના વ્હાલમાં મા, વ્હાલ તારું ઝંખી રહ્યો છું બેન બંધુના પ્રેમમાં મા, પ્રેમ તારો માંગી રહ્યો છું નિષ્ફળતામાં તો મા, ભૂલ મારી શોધી રહ્યો છું સફળતામાં તો મા, કૃપા તારી પામી રહ્યો છું તેજે તેજે તો મા, વિસ્તાર તારો પામી રહ્યો છું નિહાળતા કુદરતને મા, સમીપ તારી આવી રહ્યો છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anu anumam ma, tujh ne to goti rahyo chu
chahere chaheramam ma, tujh ne to shodhi rahyo chu
sapanamam pan ma, sapana taara yachi rahyo chu
vaheti havamam ma, spandana taara mangi rahyo chhumhia
matapitana vhalamamyo tarhankyo, premanum bandum
bena, vhalaham maa prem taaro mangi rahyo chu
nishphalatamam to ma, bhul maari shodhi rahyo chu
saphalatamam to ma, kripa taari pami rahyo chu
teje teje to ma, vistara taaro pami rahyo chu
nihalata kudaratane ma, samipa tarihum aavi rahyo
Explanation in English
In this Gujarati prayer bhajan,
He is praying...
In every atom, O Divine Mother, I am looking for you.
In every face, O Divine Mother, I am searching for you.
Even in dreams, O Divine Mother, I am dreaming of only you.
In flowing air, O Divine Mother, I am longing for your vibration.
In affection of mother and father, O Divine Mother, I am yearning for your affection.
In love of sibling and friends, O Divine Mother, I am asking for your love.
In failure, O Divine Mother, I am searching for my mistakes.
In success, O Divine Mother, I am attaining your grace.
In brilliance, O Divine Mother, I am comprehending your vastness.
In observation of nature, O Divine Mother, I am coming closer to you.
Kaka (Satguru Devendra Ghia) is expressing his connection with Divine, in every person, every element, in all relationships, and in beauty of nature. He sees only Divine every where. Kaka (Satguru Devendra Ghia) is expressing his non being in this bhajan.
|