Hymn No. 1095 | Date: 10-Dec-1987
|
|
Text Size |
 |
 |
1987-12-10
1987-12-10
1987-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12584
આ પથ ભૂલેલા પ્રવાસીને, `મા' પથ તો બતાવજે
આ પથ ભૂલેલા પ્રવાસીને, `મા' પથ તો બતાવજે રાહ ચૂકેલા આ બાળને, `મા' રાહ પર તો ચડાવજે થાકે તો ડગમગે ડગલા, સ્થિર એને તો બનાવજે ઘટતી રહી છે શક્તિ, `મા' શક્તિ રસ પીવડાવજે માયા કેરો કેફ ચડયો ઘણો, કેફ તો એ ઉતારજે સાન ભાનમાં લાવી એને, સારી સાન આપજે સાથ અને સાથી ના મળે, સાથ તો એને આપજે ઘટતી રહી છે હિંમત હૈયે, હૈયું હિંમતે ભરાવજે રાહે રાહે રાહ ન બદલે, સાચી રાહ બતાવજે સમજ ખોટી એની કાઢી, સાચું એને સમજાવજે ઘેરાયું છે અંધકારે હૈયું, પ્રકાશ તારો આપજે છે મૂડી થોડી, ભાથું થોડું, મંઝિલે સુખરૂપ પહોંચાડજે
Satguru Shri Devendra Ghia (Kaka)
આ પથ ભૂલેલા પ્રવાસીને, `મા' પથ તો બતાવજે રાહ ચૂકેલા આ બાળને, `મા' રાહ પર તો ચડાવજે થાકે તો ડગમગે ડગલા, સ્થિર એને તો બનાવજે ઘટતી રહી છે શક્તિ, `મા' શક્તિ રસ પીવડાવજે માયા કેરો કેફ ચડયો ઘણો, કેફ તો એ ઉતારજે સાન ભાનમાં લાવી એને, સારી સાન આપજે સાથ અને સાથી ના મળે, સાથ તો એને આપજે ઘટતી રહી છે હિંમત હૈયે, હૈયું હિંમતે ભરાવજે રાહે રાહે રાહ ન બદલે, સાચી રાહ બતાવજે સમજ ખોટી એની કાઢી, સાચું એને સમજાવજે ઘેરાયું છે અંધકારે હૈયું, પ્રકાશ તારો આપજે છે મૂડી થોડી, ભાથું થોડું, મંઝિલે સુખરૂપ પહોંચાડજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
a path bhulela pravasine, `ma 'patha to bataavje
raah chukela a balane,` ma' raah paar to chadavaje
thake to dagamage dagala, sthir ene to banaavje
ghatati rahi che shakti, `ma 'shakti raas pivadavaje
maya kero kepha cho to e utaraje
sana bhanamam lavi ene, sari sana aapje
saath ane sathi na male, saath to ene aapje
ghatati rahi che himmata haiye, haiyu himmate bharavaje
rahe rahe raah na badale, sachi raah bataavje saacha ande
samaja khoti eni eni eni eni khoti, sachi raah bataavje samaja
khoti haiyum, prakash taaro aapje
che mudi thodi, bhathum thodum, manjile sukharupa pahonchadaje
Explanation in English
In this Gujarati bhajan of truth and prayer,
He is praying...
This traveller who has forgotten the path, O Divine Mother, please show him the path.
This child, who has missed the way, O Divine Mother, please show him the way.
When feet get tired, and steps start to stagger, please make them steady.
When the energy starts decreasing, O Divine Mother, please feed him the drink of energy.
The level of intoxication of illusion has risen to new heights, please dilute this intoxication, bring back the consciousness and give him good conscience.
Cannot find companion and companionship, please give him company.
Courage is shrinking, please fill the heart with courage.
Every time, he doesn’t keep changing his way, please lead him the correct way.
Removing wrong understanding, please give him true wisdom.
The heart is surrounded by darkness, please shower him with your light and brilliance.
The wealth (wisdom and knowledge) is less, and food for journey (preparation) is less, please make him reach his destination without any hassles.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we are all solo travellers in this journey of life. We have come from one life and going onto the next one. Kaka (Satguru Devendra Ghia) is praying on behalf of all of us to Divine to give us right direction, correct path, detachment from illusion, company of eternal Almighty, courage and wisdom to discern between eternal and non eternal, good and evil. It is this discernment that leads one to seek the knowledge of true self, the final destination.
|