BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1097 | Date: 11-Dec-1987
   Text Size Increase Font Decrease Font

કામ વાસનાની ભસ્મ કરી, ચિત્તમાં નિત્ય ધરજે

  No Audio

Kaam Vasna Ni Bhashm Kari, Chit Ma Nitya Dharje

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1987-12-11 1987-12-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12586 કામ વાસનાની ભસ્મ કરી, ચિત્તમાં નિત્ય ધરજે કામ વાસનાની ભસ્મ કરી, ચિત્તમાં નિત્ય ધરજે
ભક્તિરસ કેરું પાન કરી, ભક્તિમાં મસ્ત બનજે
ક્રોધને તો હૈયેથી હટાવી, પ્રેમનું પાન નિત્ય કરજે
માયાનું તો વિષ ભૂલીને, નિત્ય `મા' નું નામ લેજે
ના દેખાતું દૃષ્ટિમાં છે ઘણું, વિશ્વાસ એમાં ધરજે
અદીઠ એવી એ ભૂમિમાં, વિશ્વાસે ડગ ભરજે
ઇર્ષ્યાને હૈયેથી હટાવી, હૈયું તો શુદ્ધ કરજે
માયાનું તો વિષ ભૂલીને, નિત્ય `મા' નું નામ લેજે
સદ્ગુણો આત્મસાત કરીને, સદ્ગુણ હૈયે ધરજે
અન્ય પર કરુણા ધરીને, હૈયે કરુણા ભરજે
લોભ લાલચને હટાવી, કર્મો નિત્ય કરજે
માયાનું તો વિષ ભૂલીને, નિત્ય `મા' નું નામ લેજે
સર્વમાં તો `મા' નો વાસ છે, વિશ્વાસ હૈયે ધરજે
અજાણ્યું નથી `મા' થી કંઈ, `મા' ને હૈયે ભરજે
આળસને તો સદા ખંખેરી, નિત્ય કર્મો કરજે
માયાનું તો વિષ ભૂલીને, નિત્ય `મા' નું નામ લેજે
Gujarati Bhajan no. 1097 by Satguru Devendra Ghia - Kaka

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
kaam vasanani bhasma kari, chitt maa nitya dharje
bhaktirasa keru pan kari, bhakti maa masta banje
krodh ne to haiyethi hatavi, premanum pan nitya karje
maya nu to visha bhuline, nitya `ma 'num naam leje
na
dekhatu , vishvase daga bharje
irshyane haiyethi hatavi, haiyu to shuddh karje
maya nu to visha bhuline, nitya `ma 'num naam leje
sadguno atmasata karine, sadgun haiye dharje
anya paar karuna dharine,
haiye
karuna to bharje lobhuline , nitya `ma 'num naam leje sarva maa
to` ma' no vaas chhe, vishvas haiye dharje
ajanyum nathi `ma 'thi kami,` ma' ne haiye bharje
alasane to saad khankheri, nitya karmo karje
maya nu to visha bhuline, nitya `ma 'num naam leje

Explanation in English
In this bhajan of life approach,
He is saying...
Make ashes by burning lust and desires, and offer it to the consciousness.
Drinking the drink of devotion, become engrossed in worship.
Removing the anger from the heart, always, consume the drink of love.
Forgetting the poison of illusion,
Always take Divine Mother’s name.
There is lot of unseen that is not in your vision, put faith in that.
Such ground that is not seen, walk on it with faith.
Removing jealousy from the heart, cleanse your heart.
Forgetting the poison of illusion,
Always take Divine Mother’s name.
Imbibe good attributes, and hold these attributes to your heart.
Showering compassion on others, hold compassion in your heart.
Removing greed and temptation, always do good deeds.
Forgetting the poison of illusion,
Always, take Divine Mother’s name.
Nothing is hidden from Divine Mother, hold her close to your heart.
Shaking away the laziness, always do hard work.
Forgetting the poison of illusion,
Always, take Divine Mother’s name.
Kaka (Satguru Devendra Ghia) is giving simple formula to living life of fulfilment and happiness.
Dispel anger, jealousy, greed, lust and temptation, and imbibe love, compassion, devotion and good attributes in our heart and do good deeds by taking Divine Mother’s name. Venture into unseen path of devotion with full faith and explore the unseen with full faith.

First...10961097109810991100...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall