Hymn No. 1099 | Date: 16-Dec-1987
|
|
Text Size |
 |
 |
1987-12-16
1987-12-16
1987-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12588
માયાના કેફમાં ડગમગે ડગલાં મારા, `મા' સ્થિર તો એ પડતા નથી
માયાના કેફમાં ડગમગે ડગલાં મારા, `મા' સ્થિર તો એ પડતા નથી ચાલ્યો હું કેટલું, મંઝિલ છે કેટલે, એ તો સમજાતું નથી દેખાયે ધૂંધળું, દેખાયે ના કાંઈ, જવાનું છે જ્યાં જવાતું નથી સૂઝે ના કોઈ દિશા, કરવું શું એ તો સમજાતું નથી ઉતરતો રહ્યો છું કે ચડતા જવું, કરવું શું એ સૂઝતું નથી બ્હેકી ગયું છે મનડું મારું, કરતું નથી કહ્યું મારું, કાબૂ રહ્યો નથી કેફ ચડે વધુ સાથ ના મળતા, પગલાં સ્થિર પડતાં નથી પહોંચીશ હું તો જઈને ક્યાં, એ તો હવે સમજાતું નથી ઉતાર હવે કેફ મારો, ચડાવ રાહે ખરો, વધુ ભટકવું નથી નજર ફેંક મુજ પર, ઉતાર કૃપા તારી, કૃપા બીજી જોઈતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mayana kephamam dagamage dagala mara, `ma 'sthira to e padata nathi
chalyo hu ketalum, Manjila Chhe ketals, e to samajatum nathi
dekhaye dhundhalum, dekhaye na kami, javanum Chhe jya javatum nathi
suje na koi disha, karvu shu e to samajatum nathi
utarato rahyo chu ke chadata javum, karvu shu e sujatum nathi
bheki gayu che manadu marum, kartu nathi kahyu marum, kabu rahyo nathi
kepha chade vadhu saath na malata, pagala sthir padatamy nathi have
khao have utaar hu to j to
j maro, chadava rahe kharo, vadhu bhatakavum nathi
najar phenka mujh para, utaar kripa tari, kripa biji joiti nathi
Explanation in English
In this Gujarati bhajan of introspection,
He is saying...
In intoxication of illusion, my steps are staggering, O Divine Mother, my steps are not falling steadily.
How much have I walked, how far is the destination, I cannot understand that.
Everything looks foggy, cannot see anything, and I have not been able to reach where I am supposed to.
Cannot think of the correct direction, what is to be done, that is also not understood.
I am climbing down or walking up, that is also not understood.
My mind is swayed, and not doing as told, it is out of my control.
With more intoxication, steps are not falling steadily.
Where I will eventually reach, that is not anymore understood.
Please remove my insobriety, put me on correct path, don’t want to wander anymore.
Please look at me and bestow your grace upon me. Don’t want any other grace.
Kaka (Satguru Devendra Ghia) is explaining that we all spiritual aspirants are delusional and indulgent. We are unaware of where we are, where we need to go, what is to be achieved, what is the final destination, what is the path. As a matter of fact, we are purposeless, directionless, and pathless. Kaka (Satguru Devendra Ghia) is guiding us to pray to Divine to show us the direction, lead us to the true path, which is not possible without Divine grace. And, without prayers, Divine Grace is not possible. Prayer is a method of invoking, connecting, and communicating with Divine-asking for help, requesting healing, seeking solace and guidance.
|